Chapter Chosen

પ્રકાશ : પરાવર્તન અને વક્રીભવન

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

પુસ્તક પરથી થયું પ્રકાશનું પરાવર્તન કયા પ્રકારનું પરાવર્તન હોય છે ?

  • નિયમિત 

  • અનિયમિત

  • બંનેપ્રકારનું

  • આપેલ પૈકી એક પણ નહી


ગોળાકાર અરીસા માટે વક્રતાત્રિજ્યા (R) અને કેન્દ્રલંબાઈ (Error converting from MathML to accessible text.) વચ્ચે શો સંબંધ છે ?

  • R=Error converting from MathML to accessible text./2

  • R=3Error converting from MathML to accessible text.

  • R=Error converting from MathML to accessible text.

  • R=2Error converting from MathML to accessible text.


Advertisement

દ્રશ્યપ્રકાશની તરંગલંબાઈનો વિસ્તાર કેટલો છે ?

  • 4 x10-9 m થી 8 x 10-9

  • 4 x 10-5 m થી 8 x 10-5

  • 4 x 10-6 m થી 8 x 10-6 m

  • 4 x 10-7 m થી 8 x 10-7


D.

4 x 10-7 m થી 8 x 10-7


Advertisement

અંતર્ગોળ અરિસાની સામે વસ્તુને કયા સ્થાને મુકતાં તેનું આભાસી અને ચત્તું પ્રતિબિંબ રચાય ?

  • મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે

  • વક્રતા કેન્દ્રથી દૂર

  • મુખ્ય કેન્દ્ર (F) પર 

  • વક્રતા કેન્દ્ર (C) પર


વક્રતા (C) માંથી પસાર થતું પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસ પરથી પરાવર્તન પામી કયા બિંદુમાંથી પસાર થશે ?

  • ધ્રુવ 

  • મુખ્ય કેન્દ્ર 

  • વક્રતાકેન્દ્ર

  • આપેલ તમામ


Advertisement