Chapter Chosen

ગતિના નિયમો

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 સેમિસ્ટર 1

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
m દળનું એક બલુન આકાશમાં સ્થિર રાખેલ છે,તો તેના પર લાગતું પરિણામી બળ............... . 
  • શુન્ય

  • mg
  • - mg
  • 2 mg

A.

શુન્ય


Advertisement
સ્થિર અવસ્થામાં રહેલા 0.2 kg દળના પદાર્થ પર bold left parenthesis bold 0 bold. bold 3 bold space bold i with bold overbrace on top bold space bold minus bold space bold space bold 0 bold. bold 4 bold space bold J with bold overbrace on top bold space bold right parenthesis bold space bold N બળ લગાડવામાં આવે છે. 6 s બાદ તેનો વેગ કેટલો થશે ?
  • bold left parenthesis bold 9 bold space bold i with bold overbrace on top bold space bold minus bold space bold 12 bold space bold j with bold overbrace on top bold right parenthesis
  • bold left parenthesis bold 16 bold space bold i with bold overbrace on top bold space bold minus bold space bold 8 bold space stack bold J bold space bold right parenthesis with bold overbrace on top
  • bold left parenthesis bold 8 bold space bold i with bold overbrace on top bold space bold minus bold space bold 16 bold space stack bold J bold space bold right parenthesis with bold overbrace on top
  • bold left parenthesis bold 12 bold space bold i with bold overbrace on top bold space bold minus bold space bold 9 bold space stack bold J bold space bold right parenthesis with bold overbrace on top

એક પદાર્થ પ્રવેગિત ગતિ ચાલુ રાખે, જ્યાં સુધિ............... . 
  • તેના પર લાગતું પરિણામી બળ શુન્ય થાય.

  • તેના પર લાગતું પરિણામી બળ ઘટવા લાગે.

  • તેના પર લાગતું પરિણામી બળ ગતિની દિશાને લંબ લાગે.

  • તેના પર લગતું પરિણામી બળ સતત વધવા લાગે.


અચળ વેગથી ગતિ કરતી ટ્રકમાં બેઠેલ વ્યક્તિ એક બૉલને હવામાં ઊર્ધ્વદિશામાં ફેંકે છે.આ બૉલ ક્યાં પડશે ?
  • ટ્રકની અંદર વ્યક્તિની બાજુમાં

  • ટ્રકની બહાર
  • જે હાથ વડે બૉલને ઉપર ફેંકેલ છે, બરાબર તે હાથ ઉપર જ
  • ટ્રકની અંદર વ્યક્તિ ઉપર


સુરેખ પથ પર અચર ઝડપી ગતિ કરતી કાર પર............... . 
  • તેની દિશાઓ બદલવા

  • અચળ વેગથી ગતિ કરાવવા માટે

  • તેની ઝડપ વધારવા

  • તેનું વેગમાન વધારવા


Advertisement