CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
અદિશ અને સદિશ રાશિઓ વચ્ચેનો મૂળભૂત ફરક શું છે ?
સદિશ અને રાશિની સંપૂર્ણ માહિતી મેળવવા માટે તેમના મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે છે. જ્યારે અદિશ રાશિનું ફક્ત મૂલ્ય જાણવાથી તેના વિશે સંપૂર્ણ માહિતી મળે છે.
પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ તેની અવધિ કરતાં અડધી હોય, નો સમક્ષિતિજ સાથેનો પ્રક્ષિપ્ત કોણ .........
નીચેની ભૌતિક રાશિઓમાંથી કઈ રાશિ અદિશ છે ?
પ્રવેગ
વેગ
રેખીય વેગમાન
તાપમાન
જો અને હોય, તો અને વચ્ચેનો ખૂણો
એક ભૌતિક રાશિને રજૂ કરતો સદિશ છે, તો X-અક્ષ અને આ સદિશ વચ્ચેનો કોણ .......
એક પદાર્થને જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જિ તેની અવધિ મહત્તમ ઊંચાઈ કરતાં બમણી હોય, તો અવધિનું મૂલ્ય .........
(સૂચન : ઉપરના પ્રશ્ન – 6 ના પરિણામનો ઉપયોગ કરો.)