Chapter Chosen

ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 સેમિસ્ટર 2

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

એક ધાતુના બનેલા L લંબાઇના અને m જેટલા દળના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ A છે. આ સળિયાના નીચેના છેડે M દળ લટકાવવામાં આવ છે, તો સળિયાના ઉપરના છેડેથી fraction numerator 3 L over denominator 4 end fraction અંતરે આવેલા આડછેદ પર પ્રતિબળ કેટલું હશે ?

  • Mg/A

  • (M+m/4) g/A

  • (M + 3 over 4 m) g/A

  • (M + m) g/A


Advertisement

એક તારને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે. નીચેના પૈકી કયું વિધાન આ સંદર્ભમાં ખોટું છે ?

  • તેનું કદ વધે છે.

  • પ્રતાન વિકૃતિ = 1 થાય છે.

  • પ્રતિબળ = યંગ મૉડ્યુલસ

  • પ્રતિબળ = 2 (યંગ મૉડ્યુલસ)


D.

પ્રતિબળ = 2 (યંગ મૉડ્યુલસ)

Tips: -

ધારો કે, તારની લંબાઈ L છે. તે બમણી થતાં લંબાઈમાં વધારો triangle L equals L apostrophe minus L equals 2 L minus L equals L થાય.

પ્રતાન વિકૃતિ epsilon subscript 1 space equals space fraction numerator triangle L over denominator L end fraction space equals space L over L space equals space 1

જ્યાં પ્રતાન વિકૃતિ= 1

હવે, યંગ મૉડ્યુલસ Y = પ્રતાન પ્રતિબળ/પ્રતાન વિકૃતિ


પણ પ્રતાન વિકૃતિ  fraction numerator triangle L over denominator L end fraction space equals space 1 છે. 

therefore Y = પ્રતિબળ 

એટલે કે પ્રતિબળ = યંગ મૉડ્યુલસ

તારને ખેંચીને લંબાઈ વધારીએ તો તેનું કદ અચળ જ રહે છે. આથી વિકલ્પ A અને D બંને ખોટા છે.


Advertisement

દ્રઢતા અંક (આકાર સ્થિતિસ્થાપકતા અંક) નું પારિમાણિક સૂત્ર કયું છે ?

  • M to the power of 1 L to the power of 1 T to the power of negative 2 end exponent
  • M to the power of 1 L to the power of negative 1 end exponent T to the power of negative 2 end exponent
  • M to the power of 1 L to the power of negative 2 end exponent T to the power of negative 1 end exponent
  • M to the power of 1 L to the power of negative 2 end exponent T to the power of negative 2 end exponent

અહીં સમાન દ્રવ્યના તારની લંબાઈ અને વ્યાસનાં મૂલ્ય આપેલ છે. દરેકના છેડે સમાન દળ લટકાવતાં કયા તારની લંબાઇમાં થતો વધારો મહત્તમ હશે ?

  • l = 0.5 m, d = 0.05 mm

  • l = 1 m, d = 1 mm

  • l = 2 m, d = 2 mm

  • l = 3 m, d = 3 mm


એક તાર પર 20 kgથી વધુ દળ લટકાવતાં તે તૂટી જાય છે. આ જ દ્રવ્યના બનેલા બીજા અડધી ત્રિજ્યાવાળા તાર પર લટકાવી શકાતું મહત્તમ દળ કેટલું હશે ?

  • 20 kg

  • 5 kg

  • 80 kg

  • 160 kg


Advertisement