CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભ્રમણાથી 10 cm અંતરે આવેલા કણની કોણીય ઝડપ છે, તો તેની રેખીય ઝડપ કેટલી ?
એક વ્હીલ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી 4 s ના અંતે જેટલો કોણીય વેગ પ્રાપ્ત કરે છે, તો તેનો અચળ કોણીય પ્રવેગ........હોય.
ઘડિયાળના મિનિટ-કાંટાની કોણીય ઝડપ કેટલી ?
દ્રઢ પદાર્થની ભ્રમણાક્ષથી 10 cm અંતરે આવેલા કણની કોણીય ઝડપ છે, તો તે ભ્રમણાક્ષથી 20 cm અંતરે આવેલા કણની કોણીય ઝડપ કેટલી હશે ?
2
15
12
10
C.
12
Tips: -
દ્રઢ પદાર્થની વ્યાખ્યા પરથી તેના દરેક કણનો નિયત ભ્રમણાક્ષને અનુલક્ષીને કોણીય વેગ સમાન હોય છે. તેથી 20 cm અંતરે આવેલા કણની કોણીય ઝડપ 12 હશે.
બંનેની ઝડપ સમાન હશે
નળાકાર
ગોળો