CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
A
B
A અને B
A અને B માથી એકેય નહિ.
વાતાવરણના દબાણે શુદ્ધ પાણી અને તેની બાષ્પ વચ્ચે સંતુલન રચાય ત્યારે તાપમાન........... K લેવામાં આવે છે.
100
273.15
373.15
273.16
(i) | (ii) | (iii) | (iv) | (v) | |
P | 12 | 6 | 5 | 4 | 1 |
V | 1 | 2 | 7 | 3 | 12 |
(i), (ii), (iii), (iv)
(ii), (iii), (iv), (v)
(i), (iii), (iv), (v)
(i), (ii), (iv), (v)
D.
(i), (ii), (iv), (v)
Tips: -
સમતાપી પ્રક્રિયા માટે PV = અચળ હોય છે. આદર્શ વાયુની પ્રારંભિક સ્થિતિમાં એકમ છે.
હવે, પ્રક્રિયા (i), (ii), (iii) અને (iv) માટે PV=12 (સમાન) મળે છે જ્યારે પ્રક્રિયા (iii) માટે PV=35 મળે છે.
જ્યાં પ્રક્રિયા (i), (ii), (iv), (v) સમતાપી પ્રક્રિયા છે.
તંત્રની.........ધરાવી શકે, પણ ........ ધરાવી શકે નહિ.
ઉષ્મા, ઉષ્મા-ઊર્જા
ઉષ્મા-ઊર્જા, ઉષ્મા
ઉષ્મા, યાંત્રિક-ઊર્જા
કાર્ય, ઉષ્મા-ઊર્જા
પાણીના ટ્રિપલ પૉઈન્ટ તાપમાનને સેલ્સિયસ માપક્રમમાં માપતાં........ તાપમાન મળે છે.
0
-273.16
100
0.01