CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ઍન્ટિડાયયુરેટિક હોર્મોન (ADH)....
પાણીનું પુન:શોષણ વધારે છે.
પાણી વધારે મુક્ત કરે છે.
Na+ ના પુન:શોષણમાં વધારો કરે છે.
યુરિયાનાં સંશ્લેષણમાં ઘટાડો કરે છે.
મૂત્રપિંડમાં પાણીનું પુન:શોષણ મુખ્તત્વે નિયંત્રણ કોના દ્વારા થાય છે ?
આલ્ડોસ્ટેરોન
ઍન્ટિડાયુરેટિક કોર્મોન (ADH)
ઑક્સિટોસિન
વૃદ્વિ અંત:સ્ત્રાવ (GH)
પોડોસાઈટ તરીકે ઓળખાતા કોષ જ્યાં જોવા મળે છે ?
નૂત્રપિંડનાં રુધિરકેશિકાગુચ્છમાં
કેશિકાની દીવાલમાં
ઉત્સર્ગ-એકમની ગ્રીવામાં
બાઉમૅનની કોથળીની દીવાલમાં
મૂત્રનિકાલમાં...........
મૂત્રમાર્ગ સંકોચાય છે.
મૂત્રમાર્ગ વિકોચન પામે છે.
મૂત્રવાહિની સંકોચાય છે.
મૂત્રવાહિની વિકોચન પામે છે.