CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
રુધિરમાં રજેલ ન્યુટ્રોફિલ કેટલા ટકા છે ?
1-4 %
20-45 %
40-70 %
4-8 %
કયું રુધિરજૂથ સર્વદાતા છે ?
A
B
AB
O
રુધિર ગંઠાવવાની ક્રિયામાં કોન સામેલ છે ?
સોડિયમ
આલ્બ્યુમિન
પોટૅશિયમ
ફાઇબ્રિનોજન
નીચેનામાંનું કયું પ્રતિકારકતંત્રનો ભાગ છે ?
લિમ્ફોસાઇટ
એરિથ્રોસાઇટ
બેઝોફિલ
આપેલ પૈકી એક પણ નહીં
સામાન્ય કદના પુરુષમાં રુધિરનો જથ્થો આશરે કેટલો હોય છે ?
4 થી 6 લિટર
5 થી 6 લિટર
3 થી 6 લિટર
5 થી 7 લિટર
B.
5 થી 6 લિટર