CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
માનવનું રેસિડ્યુઅલ વૉલ્યુમ (RV) ................ મિલી છે.
1000થી 1100
3000થી 3500
1100 થી 1200
1500 થી 1600
શ્વાસનળીનો ઘેરાવો ........
1.5 સેમી
2.5 સેમી
3.5 સેમી
0.5 સેમી
શ્વસનતંત્રનો કયો ભાગ આપણને બોલવાની ક્રિયા કરાવે છે ?
મુખ-કંઠનળી
શ્વાસનળી
સ્વરદંડ
નાક
O2 નું વાયુકોષ્ઠકમાં આંશિક દબાણ (in mm Hgમાં) કેટલું છે ?
159
104
40
45