CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કોનામાં RNA જનીનિક દ્વવ્ય હોય છે ?
વનસ્પતિ-વાઇરસમાં
ફૂગમાં
આપેલ પૈકી એક પણ નહીં
આનુવંશિકતા માટે સૌપ્રથમ 'કારક' શબ્દ કોના દ્વારા રજૂ થયો ?
એચ. ખોરાના
ગ્રિફિથ
વૉટસન અને ક્રિક
મેન્ડલ
જનીનસંકેત એટલે .........
એકાંકી સંકેત
દ્વિઅંકી સંકેત
ત્રિઅંકી સંકેત
આપેલ પૈકી એક પણ નહીં
ભાષાંતરન એટલે કે .......... નું સંશ્લેષણ.
DNA
RNA
પ્રોટીન્સ
લિપડ્ઝ