Chapter Chosen

નાઈટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Chosen

રસાયણ વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 4

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
નીચેનામાંથી કયું સંયોજન NaNO2/HCI સાથે આલ્કોહોલ આપે છે ?
  • CH subscript 3 minus NH subscript 2
  • left parenthesis CH subscript 3 right parenthesis subscript 2 NH
  • straight C subscript 6 straight H subscript 5 NH subscript 2
  • straight C subscript 6 straight H subscript 5 minus NH minus CH subscript 3

પદાર્થ A + CHCI+ 3KOH rightwards arrow with increment on top આઇસોસાયનાઇડ + 3KCI + 3H2O કયો પદાર્થ આ કસોટી આપશે ?
  • એનિલીન

  • ડાયમિથાઇલ એમાઇન

  • N-મિથાઇલ એનિલીન

  • આપેલ તમામ


નીચેનામાંથી કયો પદાર્થ ડાયેઝોઇઝેશન પ્રક્રિયા આપશે નહીં ?
  • બેન્ઝેનેમાઇન

  • ફિનાઇલ મિથેનેમાઇન

  • p-એમિનો ફિનોલ

  • 0-એમિનો ફિનોલ


Advertisement
નીચેનામાંથી કોનું રિડક્શન દ્વિતીયક એમાઇન આપશે ?
  • ઇથેન નાઇટ્રાઇલ

  • ઇથાઇલ સાયનાઇડ

  • નાઇટ્રોઇથેન

  • ઇથેન આઇસોનાઇટ્રાઇલ


D.

ઇથેન આઇસોનાઇટ્રાઇલ


Advertisement
નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રાથમિક એમાઇન આપશે નહીં ?
  • CH subscript 3 CONH subscript 2 space rightwards arrow with Br subscript 2 divided by NaOH on top space
  • CH subscript 3 space minus space straight N with plus on top space identical to space straight C with minus on top space rightwards arrow with LiAIH subscript 4 space on top
  • HC3- C = N = LiAIh4

  • CH subscript 3 CONH subscript 2 space plus space 3 KOH space rightwards arrow with increment on top

Advertisement