જગમોહનદાસના કુટુંબમાં કુલ કેટલા સભ્યો હતા ? કયા કયા ?
જગમોહનદાસના કુટુંબમાં કુલ આઠ સભ્યો હતા. જગમોહનદાસ, તેમનાં પત્ની પાર્વતીબહેન, વૃદ્વ પિતા દયાળજીભાઈ, છવ્વીસ વર્ષનો પૂત્ર સુમોહન, પૂત્રવધુ ઉત્પલા, તેમનાં બે બાળકો મિલન તથા મૃણાલ અને તેમની સોળ વર્ષની પૂત્રી પ્રીતિ.