Chapter Chosen

ભૂમિતિના પ્રાથમિક ખ્યાલો : 2

Book Chosen

ગણિત ધોરણ 9 પ્રથમ સત્ર

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

આપેલી આકૃતિ પરથી નીચેનાં પ્રશ્નોના જવાબ આપો :

1. આકૃતિમાં આપેલ ત્રણ સમતલનાં નામ લખો.
2. સમતલ bold gammaમાં કયાં બિંદુઓ છે ?
3. A, B, C અને D સમતલીય બિંદુઓ છે ?
4. P, Q, D, C બિંદુઓ સમતલીય છે ?
5. A, B, S, T કેવાં બિંદુઓ કહેવાય ?
6. bold XY with bold left right arrow on top કયા સમતલનો ઉપગણ છે ?



આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો.
(1) સમતલ bold betaમાં કયાં કયાં બિંદુઓ આવેલા છે ?
(2) રેખા l અને સમતલ bold betaનો સંબંધ સંકેતમાં લખો.
(3) રેખા lના એક જ અર્ધતલમાં આવેલાં બિંદુઓ જણાવો.


વ્યાખ્યા લખો :
1. સમતલીય અને વિષમતલીય બિંદુઓ
2. સમતલીય રેખાઓ અને વિષમતલીય રેખાઓ


બે અથવા ત્રણ ભિન્ન સમતલોના છેદની ચર્ચા કરો.


Advertisement

અનન્ય સમતલ નિશ્ચિત કરતી શરતો જણાવો.


1. ત્રણ અસમરેખ બિંદુઓ અનન્ય સમતલ નિશ્ચિત કરે છે.

2. એક રેખા અને તે રેખા પર ન હોય તેવું બિંદુ અનન્ય સમતલ નિશ્ચિત કરે છે.

3. બે છેદતી રેખાઓ અનન્ય સમતલ નિશ્ચિત કરે છે.


Advertisement
Advertisement