Chapter Chosen

ગુર્જરીના ગૃહ કુંજે

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
જીવનરૂપી યુદ્વમાં કવિ કયાં ભમ્યા હતા ?
  • ભારતમાં

  • ગુજરાતમાં 

  • જંગલમાં 

  • જગતમાં


જીવનની સફળતા-નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે ? 
  • અમે ભમ્યાં અહીંના ખેતરમાં

  • અહીં શિયાળે તાપ્યાં સગડીએ 
  • જીવન જંગે જગત ભમ્યાં 

  • કોકિલ સુની વસંતે


કવિનો પ્રારંભના જીવન માટેનો અનુભવ શો હતો ? 

‘આંખ અમારી ખુલી અહીં પહીલી’ કહીને કવિ શું કહેવા માગે છે ?
  • જન્મથી આંખ બંધ હતી

  • હવે મોટા થયા એટલે આંખ ખુલી 
  • બંધુ જ દેખાવા લાગ્યું 

  • અહીં જ જન્મ થયો હતો


Advertisement
‘ગુર્જરીના ગૃહ કુંજે’ કાવ્યમાં કવિને કેવો અનુભવ- નથી થયો ?
  • વસંતમાં કોકિલનો ટહુકો સાંભળ્યો છે.

  • પહેલી પગલી અહીંથી જ ભરીહતી. 
  • ભરઉનાળે તાપ્યાં અહીં સગડીએ

  • અમે ભમ્યાં અહીંના ખેતરમાં


C.

ભરઉનાળે તાપ્યાં અહીં સગડીએ


Advertisement
Advertisement