Chapter Chosen

પ્રેરક પ્રસંગો

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
રઘુનાથ પુરુષોત્તમ પરાંજપે ઊંંચા પગારની નોકરીથી શા માટે આકર્ષાયા નહી ? 

નાનક સાહેબના દીકરાએ કઈ વાતનો વાંધો ઉઠાવ્યો ? નાનક સાહેબે તેને શો જવાબ આપ્યો ?

એક અંધ યુવાનને ટ્રેનમાં ખાલી પડેલી જગ્યા પર બેસવા કહ્યું ત્યારે એણે શું કહ્યું ? 

નાનક સાહેબે કોને પોતાનો વારસ બનાવ્યો ? શા માટે ? 

Advertisement
નાની બાળકી પ્રાર્થના કરવા ગઇ ત્યારે છત્રી શા માટે લઈ ગઈ ? 

સતત ત્રણ વરસથી વરસાદ નહોતો પડ્યો. ધર્મગુરુએ આપેલી સલાહ પ્રમાણે સૌ પ્રાર્થના કરવા એક મેદાનમાં ભેગા થયા. એક નાની બાળકી પણ છત્રી લઈને પ્રાર્થના કરવા આવી, કારણ કે તેને ખાતરી હતી કે સૌ શ્રદ્વાપૂર્વક પ્રાર્થના કરવા આવ્યા છીએ, એટલે વરસાદ તો આવશે જ. તેથી ભીંજાઇ ન જવાય એટલે એ છત્રી સાથે લઈ ગઈ.


Advertisement
Advertisement