Chapter Chosen

સખી માર્કંડી

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
મોટા થયા પછી લેખ માર્કંડીને મળવા ગયા ત્યારે તેમને કેવો અનુભવા થયો ?

ભરવાડોના મતે માર્કંડી કયા ડુંગરમાંથી આવે છે ?

  • હિમાલયના

  • ગિરનારના 

  • વૈજનાથના

  • શત્રુંજયના 


માર્કંડીને કાંઠે કેવળ શું છે ? 

  • પાણીનો કલનાદ

  • પ્રેમળ શાંતિ 

  • વેરવિખેર ફુલો

  • રંગબેરંગી પતંગિયાં


માર્કંડી તો લેખકના નાનપણની .............. હતી. 
  • સખી 

  • બહેન
  • નદી 

  • માતા 


Advertisement
લેખકને લણણીના બબ્બે દિવસ ખેતરમાં ગાળવા પડતા ત્યારે માર્કંડી પાસેથી તેમને શું મળતું ?

લેખકને લાણણીના બબ્બે દિવસ ખેતરમાં ગળવા પડતા ત્યારે માર્કંડી તેમાને ખાવા માટે શક્કરિયાં અને અમૃત જેવું મીઠું પાણી આપતી. એટલું જ નહી, માર્કંડી રાત્રે ટાઢમાં ધ્રુજે છે કે નહી એ જોવા તેઓ માર્કંડી પાસે જાય ત્યારે તે પોતાના અરીસામાં લેખકને મૃગનક્ષત્ર બતાવતી.


Advertisement
Advertisement