Gujarat Board NEET JEE GSEB GUJCET Online Free Study Material | ગુજરાત બોર્ડ ઓનલાઈન સ્ટડી મટેરિયલ | પ્રશ્નોત્તર | Prashnottar - Zigya

RESOURCE Centre
Free FOREVER

Good Morning
08:09 am
Advertisement

Gujarat Board GSEB Resource Centre
For Classes 8 to 12

ગુજરાત બોર્ડના અભ્યાસક્રમ મુજબ ગુજરાતી માધ્યમનાં ધોરણ 8 થી 12 નાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે Zigya ગતેત્યાં અને હરહંમેશ આપણી સાથે છે. અહીં આપ મનપસંદ પ્રશ્નો બુકમાર્ક પણ કરી શકશો. શિક્ષકો અને ટ્યુશન ક્લાસ સંચાલકો માટે એસાઇમૅન્ટ, ટેસ્ટ કે પ્રૅક્ટીસ પેપર ત્વરિત બનાવવા માટે Zigya એ આદર્શ સ્થળ છે. જો તમે Google માં ગુજરાતીમાં પ્રશ્ન ટાઇપ કરી સર્ચ કરો તો Zigya ત્યાં પણ ઉત્તર સાથે હાજર રહેશે.

  • Class 8
    Class 8
    ગણિત | ગુજરાતી | વિજ્ઞાન્ | સંસ્કૃત | સામાજીક વિજ્ઞાન્ | હીન્દી
    Zig In
  • Class 9
    Class 9
    ગણિત | ગુજરાતી | વિજ્ઞાન્ | સંસ્કૃત | સામાજીક વિજ્ઞાન્ | હીન્દી
    Zig In
  • Class 10
    Class 10
    ગણિત | ગુજરાતી | વિજ્ઞાન્ | સામાજીક વિજ્ઞાન્
    Zig In
  • Class 11
    Class 11
    અર્થશાસ્ત્ર | કમ્પ્યુટર પરિચય | ગણિત | ગુજરાતી | જીવવિજ્ઞાન | ભૌતિક વિજ્ઞાન | મનોવિજ્ઞાન | રસાયણવિજ્ઞાન | સમાજશાસ્ત્ર | સંસ્કૃત
    Zig In
  • Class 12
    Class 12
    મનોવિજ્ઞાન | રસાયણવિજ્ઞાન | સમાજશાસ્ત્ર | સંસ્કૃત | અર્થશાસ્ત્ર | કમ્પ્યુટર પરિચય | ગણિત | ગુજરાતી | જીવવિજ્ઞાન | ભૌતિક વિજ્ઞાન
    Zig In
Advertisement

અગાઉના વર્ષોના પેપર
અંતિમ તૈયારી માટે

તમારા પૂરોગામીઓએ જે પ્રશ્નોનો પરીક્ષામાં સામનો કરેલો તે તમારા માટે અનુભવ બને છે. તેની ખાસ તૈયારી તમારા માટે આવશ્યક છે. તમે અહીં દરેક પ્રકરણ સાથે તેનો અભ્યાસ કરી શકો છો. જો એમ કરવામાં ચુકી જવાય તો વિષયવાર છેલ્લા દસ વર્ષના ઉત્તરસહિત પેપરો તમારા માટે હાજર છે. વળી, જો તમે ઇચ્છો તો તેને ડાઉનલોડ પણ કરી શકશો.

NEET રીસોર્સ સેન્ટર
સ્પર્ધામાં આગળ રહેવા માટે

સ્પર્ધાત્મક પરીક્ષાની અંતિમ તૈયારી અગાઉ પુનરાવર્તન અનિવાર્ય છે. અહીં આપ પ્રકરણ અનુસાર દરેક વિષયનો મહાવરો કરી શકો છો. સાથે અગાઉના વર્ષોનાં ઉત્તર સહિત પેપરો તમારી તૈયારીમાં મદદરૂપ થશે. પરીક્ષાનું માળખું અને પદ્ધતિની જાણકારી મળશે. ટેસ્ટ ફૉર્મેટમાં તમે તમારી તૈયારી સતત ચકાસતા રહી ગુણવત્તા સુધારી શકો છો.
  • Study
    Study
    Study for NEET in Gujarati language.
    Zig In
  • Test yourself
    Test Yourself - Gujarati
    NEET test in Gujarati language.
    Zig In

JEE રિસોર્સ સેન્ટર
હરોળમાં આગળ રહેવા માટે

Zigya સાથે અભ્યાસ કરતાં આપ વર્ષ દરમિયાન કે વર્ષાન્તે જ્યારે ઇચ્છો ત્યારે અભ્યાસક્રમ મુજબનું સ્વમુલ્યાંકન કરી શકો છો. પ્રકરણ કે વિષય મુજબ ટેસ્ટ આપી તમારી તૈયારીને ધારદાર બનાવો. અહીં અગાઉના વર્ષોનાં પેપર ઉત્તર સહિત તમને વધુ અસરકારક તૈયારીમાં સાથ આપવા પ્રસ્તુત છે. સતત પ્રૅક્ટીસ કરો અને આગળ વધો.
  • Study
    Study
    Study for JEE in Gujarati language.
    Zig In
  • Test yourself
    Test Yourself
    JEE test in English and Gujarati language.
    Zig In

GUJCET 2017
સ્પર્ધાત્મક તૈયારી માટે

ચાલુ વર્ષે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા યોજાનાર NEET એટલે કે NATIONAL ELIGIBILITY CUM ENTRANCE TEST (UG) – 2017 સૌ પ્રથમ વખત અન્ય ભાષાઓની સાથે ગુજરાતીમાં પણ યોજાશે. આ પરિક્ષા MBBS/BDS અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની કેન્દ્રીયકૃત પરિક્ષા છે. ગુજરાતમાં આ અગાઉ મેડીકલ અને પેરામેડીકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે GUJCET પરિક્ષા યોજાતી હતી તેને સ્થાને ચાલુ વર્ષથી NEET પરિક્ષાના મેરીટ આધારે ઉપરોક્ત અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવનાર છે. ગુજરાતની તમામ સરકારી અને ખાનગી મેડીકલ/ડેન્ટલ કોલેજો તેમજ પેરામેડીકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ હવે NEET પરિક્ષાના મેરીટ આધારે પ્રવેશ મેળવવાનો થતો હોઈ zigya દ્વારા ગુજરાતી માધ્યમમાં ગુજરાત બોર્ડે તૈયાર કરેલા પુસ્તકો આધારે આ test તૈયાર કરવામાં આવી છે જેનો લગતા વળગતા સહુ વિદ્યાર્થીઓ વધુમાં વધુ લાભ લે તેવી અપેક્ષા છે.
  • Test yourself
    Test Yourself
    GUJCET test in Gujarati language.
    Zig In

એસાઈનમૅન્ટ બનાવવા માટે
શિક્ષકોની ખુશી માટે

Zigya Assignments એ વિદ્યાર્થીઓ માટે ત્વરિત અને સાહજિક રીતે એસાઇમૅન્ટ કે પ્રેક્ટીસ પેપર બનાવવા માટેનું આદર્શ સ્થળ છે. અહીં આપ ખાલી જગ્યા, MCQ, ખરાં-ખોટાં, લાંબા પ્રશ્નો, ટુંકા પ્રશ્નો જેવાં જુદાં જુદાં પ્રશ્નોના પ્રકાર એક સાથે સમાવવાની સગવડ મેળવી શકો છો.
Advertisement

બુક સ્ટૉર
ખાસ તમારા માટે

જ્યારે તમો Zigya સાથે અભ્યાસ કરતા હોવ ત્યારે, તમારા અભ્યાસક્રમનાં પ્રકરણો કે પુસ્તકો જોવાં બીજે જવાની જરૂર નથી. વળી અહીં જુદાં જુદાં બોર્ડનાં પુસ્તકો કે પ્રકરણોની સરખામણી પણ કરી શકો છો. તેને ડાઉનલોડ પણ કરી શકો છો. અમારો બુક સ્ટૉર Zigya ના સભ્યોના રસ મુજબ સતત ઉમેરાતી માહિતીથી સમૃદ્ધ બનતો રહેશે. આજે જ મુલાકાત લો.
Zigya
Education Company

Zigya એ સંસ્કૃત શબ્દ “જીજ્ઞાસા” ઉપરથી લેવાયેલ શબ્દ છે અને તે કંપનીનો પાયો છે. જીજ્ઞાસાએ અભ્યાસનો આધાર છે. તેથી જ Zigya એ વિશિષ્ટ અભિગમ અપનાવ્યો છે. જેમાં ભણાવવાનું નહી પણ શિખવાનું અથવા જાણવાનું મહત્વ છે.

Zigya એવી રીતે બનાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થી જ્યારે જરૂર હોય ત્યારે તેના મનમાં ઉદભવતાં પ્રશ્નોના જવાબ સ્વત: મેળવી શકે. જેથી તેની જીજ્ઞાશા સંતોષાય. Zigya નો પ્રયત્ન શૈક્ષણિક જગતમાં એવું પ્લૅટફૉમ ઉભું કરવાનો છે, કે જ્યાં લોકો પારસ્પરિક આપ-લેનો લાભ મેળવી સમૃદ્ધ થાય.

Zigya નો ઉદ્દેશ દરેકના માટે ઉપયોગી એવું Resource Centre પુરું પાડવાનો છે, જ્યાં વિદ્યાર્થી જાતે પોતાની પદ્ધતિથી ભણે. જ્યાં જરૂરિયાત વાળા વિદ્યાર્થી અને કેળવણીકારોની જરૂરિયાત સંતોષાય એવું તદ્દ્ન વિનામૂલ્યે અને સાર્વત્રિક શિક્ષણનું Resource Centre પુરું પાડવાનો Zigya નો ધ્યેય છે.

Advertisement

Recent Posts

The Potential of Stem Cells in Modern Medicine
The Potential of Stem Cells in Modern Medicine

One of the most revolutionary advancements in medical science is treatment by stem cells, which offers hope for patients suffering from previously untreatable diseases. Stem cells possess the unique ability to self-renew and differentiate into specialized cell types, making them invaluable for regenerative medicine. By harnessing their potential, researchers aim to repair damaged tissues, restore organ function, and develop personalized treatment strategies for various conditions, including neurological disorders, cardiovascular diseases, and autoimmune conditions. The promise of stem cell-based therapies has sparked global interest, leading to extensive clinical trials and research efforts focused on refining their safety and effectiveness.

Mechanisms and Medical Applications of Stem Cells

Stem cells are classified into different types based on their origin and ability to differentiate. Embryonic stem cells, derived from early-stage embryos, exhibit the highest pluripotency, meaning they can develop into virtually any cell type in the body. In contrast, adult stem cells, found in specific tissues such as bone marrow and adipose tissue, have a more limited differentiation potential but play a crucial role in tissue repair. A breakthrough in this field came with the discovery of induced pluripotent stem cells (iPSCs), which are reprogrammed from adult cells to function similarly to embryonic stem cells, eliminating ethical concerns while maintaining high therapeutic potential.

One of the most well-established applications of stem cell therapy is in hematopoietic stem cell transplantation, commonly known as bone marrow transplantation, which is used to treat blood-related disorders like leukemia and lymphoma. Additionally, stem cells are actively explored for treating neurodegenerative diseases such as Parkinson’s and Alzheimer’s by replacing damaged neurons and restoring lost functions. Cardiovascular applications are also gaining traction, as stem cells can contribute to repairing heart tissue damaged by myocardial infarctions. Other potential uses include cartilage regeneration for arthritis patients, skin reconstruction for burn victims, and even organ regeneration in the future.

Challenges and Future Prospects

Despite the exciting potential, therapy with stem cells faces multiple challenges that must be addressed before it becomes a standard treatment option. One major concern is the risk of uncontrolled cell division, which may lead to tumor formation. Immune rejection is another issue, as transplanted cells may be recognized as foreign by the patient’s immune system. Additionally, ethical debates surrounding the use of embryonic stem cells continue to impact regulatory policies and public perception. However, ongoing research aims to overcome these barriers through advanced gene-editing techniques, improved differentiation protocols, and the development of safer stem cell sources.

Looking forward, the future of regenerative medicine is highly promising. Scientists are exploring ways to enhance the precision and efficacy of stem cell treatments through biomaterials, 3D bioprinting, and artificial intelligence-driven therapies. Personalized medicine approaches, where stem cells are derived from a patient’s own body to minimize rejection, are expected to become more widespread. As scientific breakthroughs continue to emerge, therapy with stem cells has the potential to revolutionize healthcare, providing innovative solutions for currently incurable diseases and improving the quality of life for millions of patients worldwide.

Studying Abroad: Where to Start and How to Apply
Studying Abroad: Where to Start and How to Apply

Studying abroad is more than just earning a diploma — it’s an investment in your future, a chance to become part of the international academic community, and an opportunity to unlock new career paths. More and more students from CIS countries are choosing universities in Europe, North America, Asia, and Australia to gain a prestigious education and experience life in a different culture.

Why Studying Abroad Is a Smart Choice

International degree recognized by employers worldwide

Modern academic programs with flexible, practice-oriented approaches

Language immersion that helps you become fluent in a foreign language

New connections, global perspective, and cultural awareness

Opportunities to stay abroad for work and long-term development

Most Popular Study Destinations

Students typically choose countries known for high quality of life and education:

USA — academic prestige, diverse programs, and vibrant campus life

UK — shorter degree durations, tradition combined with innovation

Canada — affordability, safety, and immigration opportunities

Germany — free education at public universities, especially in German

Netherlands, France, Italy — English-taught programs and cultural diversity

UAE, South Korea, China — rapidly developing universities and strong investments in education

Top Fields of Study

While choices vary by region, the most in-demand programs include:

IT and Programming

Business, Marketing, and Finance

Medicine, Pharmacy, and Biotechnology

Architecture and Design

Humanities and International Relations

Environmental Studies and Sustainable Development

How to Start Your Preparation

Choose a country and field of study

Assess your budget — tuition + living costs

Prepare your language certificate (TOEFL, IELTS, TestDaF, etc.)

Gather required documents — motivation letter, recommendation letters, transcripts

Submit applications — either directly or via platforms like ED-EX

Obtain your visa and health insurance

Book housing and travel tickets

How Much Does It Cost to Study Abroad?

Costs depend on the country and institution level:

Germany, Czech Republic, France (public universities): €0–€3,000 per year

Netherlands, Italy, Canada: €6,000–€20,000 per year

USA, UK, Australia: $15,000–$50,000 per year

Living expenses: on average €300–€1,200 per month

Scholarships and Grants

Many universities and international programs cover part or all of the tuition fees:

Chevening, Fulbright, Erasmus+, DAAD

University scholarships for academic excellence

Grants from private foundations, cultural institutes, and international organizations

It’s crucial to begin your scholarship search early — ideally 8 to 12 months before the start of your studies.

Where to Find Study Programs

Online platforms make it easy to search and apply:

ED-EX — filter programs by country, price, level, and language

UCAS — for applying to UK universities

DAAD — programs in Germany

Campus France, Studyportals, Keystone — global education directories

Student Life Abroad

Studying in another country is about more than classes — it also includes:

Participating in international projects and internships

Cultural exchange, student communities, and volunteering

Opportunities to travel and explore the world

Gaining independence and personal growth

Most countries allow international students to work part-time, and many offer legal pathways to stay and begin a career after graduation.

Studying Abroad Is Your Path to a Global Future

Choosing a university abroad is a major decision that opens the door to new opportunities. With the right preparation, active scholarship search, and a smart choice of destination, you can join students receiving world-class education. Use modern tools like ED-EX to find your ideal program — and take your first step today.

Why Business Analytics is Important for Every Business?
Why Business Analytics is Important for Every Business?

Business analytics is crucial for every business as it converts raw data into actionable insights, helping companies make informed decisions. By analyzing patterns and trends, businesses can improve operational efficiency, enhance customer experiences, and identify new growth opportunities. It enables better decision-making, risk management, and strategic planning, giving companies a competitive edge. In today’s data-driven world, business analytics is essential for maximizing profitability, optimizing performance, and staying ahead in a rapidly evolving marketplace.

Introduction to Business Analytics

Business analytics is a data-driven approach that involves analyzing and evaluating data to make informed business decisions. By using techniques like statistical analysis, predictive modelling, and data visualization, businesses can uncover trends, improve operational efficiency, enhance customer experiences, and drive strategic growth. In today's competitive landscape, leveraging data effectively is crucial for identifying market opportunities, reducing risks, and optimizing performance.

Business analytics spans across various functions, including marketing, finance, supply chain management, and human resources, making it an important tool for companies of all sizes and industries. With the budding importance of data, professionals skilled in analytics are in high demand.

Enrolling in a business analytics course provides individuals with the necessary skills to harness the power of data. These courses cover essential concepts such as data mining, forecasting, and machine learning, preparing learners to apply data-driven strategies in real-world business scenarios and excel in the dynamic field of business analytics.

How Business Analysis Enhances Your Business?

Business analysis enhances your business by providing a structured approach to identifying and solving problems, improving processes, and optimizing resources. By evaluating data, business analysis helps companies understand market trends, customer behaviour, and operational inefficiencies, enabling them to make informed decisions. This leads the way towards better strategic planning, reduced risks, and improved resource allocation.

Business analysis also plays a highly significant role in driving innovation by identifying opportunities for growth, streamlining operations, and improving product or service offerings. It ensures that businesses can adapt to market changes and stay competitive. Additionally, by analyzing business needs and aligning them with technology and organizational goals, business analysis supports digital transformation initiatives.

In essence, business analysis empowers companies to make smarter decisions, reduce costs, increase productivity, and deliver more value to customers, contributing to long-term success and sustainability in an ever-evolving marketplace.

Why is Analytics the Key to Success in Business?

Analytics is the key to success in business for several reasons:

Data-Driven Decisions: Analytics helps businesses make informed, data-backed decisions, reducing guesswork and improving accuracy in planning and strategy.

Improved Efficiency: By analyzing operations, businesses can identify bottlenecks, optimize processes, and enhance productivity, leading to better resource utilization.

Enhanced Customer Insights: Analytics allows companies to understand customer preferences and behaviour, enabling personalized marketing and improved customer experiences.

Predictive Insights: Predictive analytics can predict the latest trends and user behaviour, helping businesses stay ahead of the competition and anticipate market changes.

Risk Management: Analytics identifies potential risks and areas of improvement, allowing businesses to mitigate issues before they escalate.

Cost Reduction: By analyzing financial data, businesses can optimize costs, streamline operations, and increase profitability.

Innovation and Growth: Analytics identifies new market opportunities and trends, enabling businesses to innovate and grow.

Analytics is essential for driving success and sustaining long-term business growth.

Future and Scope of Business Analytics

The future of business analytics is bright, as companies depend heavily on data to make strategic decisions and optimize performance. With the growth of big data, artificial intelligence, and machine learning, business analytics is expected to play an even larger role in areas like predictive analytics, automation, and real-time decision-making. Industries such as finance, healthcare, and retail will continue to leverage analytics to gain insights, drive innovation, and improve customer experiences.

The demand for skilled professionals in this field is growing, making it a highly sought-after career. Pursuing a business analytics certificate course equips individuals with the skills to analyze data effectively, use analytical tools, and apply data-driven strategies. This certification helps professionals stay competitive and excel in the evolving landscape of business analytics.

Conclusion

In conclusion, business analytics is vital for every business as it enables data-driven decision-making, improves efficiency, and helps identify growth opportunities. By analyzing trends, customer behaviour, and operational performance, companies can make informed strategic choices that reduce risks and optimize resources. Analytics also enhances customer experiences through personalized approaches and drives innovation by uncovering market trends. In today’s competitive and data-rich environment, leveraging business analytics is essential for staying ahead, making smarter decisions, and ensuring long-term success. Businesses that invest in analytics are better positioned to accumulate, grow, and thrive in an ever-changing marketplace.