Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Multiple Choice Questions

Advertisement
1. કુદરતમાંથી મુક્ત સ્વરૂપે કઇ અધાતુઓ મળે છે ?
  • ફોસ્ફરસ, સલ્ફર

  • કાર્બન, સલ્ફર

  • કાર્બન, ફૉસ્ફરસ 

  • ફૉસ્ફરસ, ક્લોરિન


2. નીચે પૈકી કયું તત્વ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતું નથી ? 
  • S

  • Ag

  • Au

  • Fe


3. કેવા પ્રકારના ખનિજમાંથી ઍલ્યુમિનિયમ ધાતુ મેળવી શકાતી નથી ? 
  • હાઈડ્રિક્સાઈડ

  • ઑક્સાઈડ

  • સ્લિકેટ

  • કાર્બોનેટ


4. કુદરતમાંથી મુક્ત સ્વરૂપે કી ધાતુ મળે છે ?
  • કૉપર 

  • આયર્ન 

  • ઝિંક 

  • ઍલ્યુમિનિયમ


Advertisement
5. ધાતુ કર્મવિધિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે ?
  • શુદ્ધ અધારુઓ મેળવવા

  • શુદ્ધ સંયોજનો મેળવવા 

  • શુદ્ધ ધાતુઓ મેળવવા 

  • શુદ્ધ નિષ્ક્રિય વાયુઓ મેળવવા


6. ગેંગ કોને કહે છે ? 
  • શુદ્ધ ધાતુઓના સંયોજિત સ્વરૂપને

  • અનિચ્છનીય તથા કેટલાક ભુમિય પદાર્થો જેને અશુદ્ધ કહી શકાય તેને 

  • સંયોજીત સ્વરૂપે પૃથ્વીના પોપડામાંથી મળી આવતી અધાતુઓ 

  • ખનીજમાંથી સંયોજનો મેળવી શકાય તેને


7. ધાતુ કર્મવિધિમાં કયાં સિદ્ધાંતો આધારિત ધાતુ મેળવવામાં આવે છે ? 
  • રિડક્શન

  • ઉષ્માગતિકીય 

  • વિદ્યુત રાસાયણિક

  • Na


8. અયસ્ક કોને કહે છે ?
  • ખનીજમાંથે સારા પ્રમાણમાં ધાતુ મેળવી શકાય તેને 

  • ખનીજમાંથી ધાતું મેળવી શકાય તેને 

  • ખનીજમાંથી અધાતુ મેળવી શકાય તેને 

  • ખનીજમાંથી સંયોજનો મેળવી શકાય તેને


Advertisement
9. નીચે પૈકી કઈ ધાતુ હંમેશા મુક્ત સ્વરૂપે મળે છે ? 
  • Au

  • Cu

  • Ag

  • Na


10. કાચી ધાતુઓમાંથી ધાતુ મેળવવા માટેના તબક્કા કયા છે ? 
  • ધાતુનું શુદ્ધિકરણ

  • કાચી ધાતુનું સકેન્દ્રીકરણ 

  • સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ 

  • આપેલ બધા જ 


Advertisement

Switch