Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા

Multiple Choice Questions

71. ઘડતર લોખંડ ક્યારે બને છે ? 
  • 2170 K થી ઉંચા તાપમાને

  • 2170 K

  • 1270 K - 2170 K

  • 1270 K


72. પરાવર્તની ભઠ્ઠીમાં ઘડતર લોખંડમાંથી ભરતર લોખંડ બનાવવામાં આવે છે, ત્યારે નીચેનું વિધાન કયું સુસંગત નથી ? 
  • પરાવર્તનની ભઠ્ઠીમાં ગ્રેફાઈટનું પડ લગાવેલું હોય છે.

  • અભિવાહક તરીકે લાઈમસ્ટોન ઉમેરવામાં આવે છે. 

  • હેમેટાઈટ કાર્બનનું કાર્બન મોનોક્સાઈડમાં રૂપાંતર કરે છે.

  • સલ્ફર, સિલિકોન તથા ફૉસ્ફરસનું ઑક્સિડેશન થઈ સ્લેગ સાથે નીકળી જાય છે. 


73. ક્રોમિયમ ધરાવતા સ્ટીલનો નીચેના પૈકી શામાં ઉપયોગ થાય છે ?
  • ઓટોમોબાઈલ 

  • કાપવાના યંત્રો 

  • રમકડાં 

  • પેન


74. વાતભઠ્ઠીમાં 500-800 K તાપમાનના ગળામાં નીચેની કઈ પ્રક્રિયા થાય છે ? 
  • CaO(S) + SiO2(s) → CaSiO3

  • Fe2O3(s) + CO(g) → 2FeO(s) + CO2(g)

  • FeO(s) + C(s) → Fe2 + CO2(g)

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
75. ઘડતર લોખંડ ક્યારે બને છે ?
  • હેમેટાઈટ કાર્બનનું કાર્બન મૉનોક્સાઈડમાં રૂપાંતર કરે છે.

  • પિગ આયર્ન અને કોકના મિશ્રણમાં ગરમ હવા ફૂંકવાથી 

  • અભિવાહક તરીકે લાઈમસ્ટોન ઉમેરવામાં આવે છે. 

  • સલ્ફર, સિલિકોન તથા ફૉસ્ફરસનું ઍક્સિડેશન થઈ સ્લેગ સાથે નીકળી જાય છે. 


76. સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ નીચેના પેકી શામાં ઉપયોગ થાય છે ? 
  • ઓટોમોબાઈલ

  • પેન

  • માપવા માટેની ટેપ 

  • સાઈકલ 


77. ભરતર લોખંડનો નીચેના પૈકી શામાં ઉપયોગ થાય છે ? 
  • સ્ટવ

  • સોરડાઓ 

  • બૉલ્ટ 

  • સાઈકલ


78. ઘડતર લોખંડનો નીચેના પૈકી શામાં ઉપયોગ થાય છે ? 
  • તાર

  • સાંકળો 

  • રમકડાં

  • વાસણૉ 


Advertisement
79. FeO(S) + C(g) → Fe(s) + CO2(g) આ પ્રક્રિયા વાતભઠ્ઠીમાં કયા તાપમાને થાય છે ? 
  • 500 - 900 K,

  • 900 - 1500 K,

  • 500 - 800 K, 

  • 500 - 600 K,


80. નિકલ ધરાવતા સ્યીલનો નીચેના પએકી શામાં ઉપયોગ થાય છે ?
  • દળવાનાં યંત્રોમાં

  • ખેતીવાડીન સાધનો 

  • વહાણના લંગર

  • એરોપ્લેનના ભાગો 


Advertisement

Switch