Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : દ્વાવણો

Multiple Choice Questions

121. આદર્શ દ્વાવણ માટે નીચેનામાંથી કયું સાચું નથી ?
  • ΛH subscript mix space equals space 0
  • ΛV subscript mix space equals space 0
  • ΛS subscript mix space equals space 0
  • Λk subscript mix space equals space 0

122. વિધાણ (A): આયોડિન પાણી કરતાં CCl(કાર્બન ટેટ્રાક્લોરાઇડ)માં વધુ દ્વાવ્ય છે. 
કારણ (R): અધ્રુવીય પદાર્થો એ અધ્રુવીય દ્વાવકમાં વધુ દ્વાવ્ય હોય છે.
  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજૂતી છે.

  • વિધાન (A) સાચું છે અને કારણ (R) ખોટું છે. 

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજુતી નથી. 

  • વિધાન (A) ખોટું છે અને કારણ (R) સાચું છે.


123. નીચેનામાંથી કયું રાઉલ્ટના નિયમથી ધનવિચલન દર્શાવતું નથી ?
  • બેન્ઝિન-કાર્બન ટેટ્રાક્લોરાઇડ

  • બેન્ઝિન-ઇથેનોલ

  • બેન્ઝિન-ક્લોરોફૉર્મ

  • બેન્ઝિન-એસિટોન


124.
શુદ્વ ઘટક A નું બાષ્પદબાણ 10.2 ટૉર છે. જો સમાન તાપમાને 20 ગ્રામ A ઘટકમાં 1 ગ્રામ B ઘટક ઉમેરવામાં આવે તો, બાષ્પદબાણમાં 9.0 ટૉરનો ઘટાડો થાય છે. જો A ઘટકનું આણ્વિયદળ 200 a.m.u હોય, તો ઘટક B નું આણ્વિયદળ કેટલું થશે ?
  • 90 a.m.u

  • 75 a.m.u

  • 120 a.m.u

  • 100 a.m.u


Advertisement
125.
એક ચોક્કસ તાપમાને શુદ્વ A એ B ઘટકના બાષ્પદબાણ અનુક્રમે 180 અને 36 ટૉર છે. જો દ્વાવણ A અને B ઘટકોના સમાન મોલ ધરાવતું હોય, તો દ્વાવણનું બાષ્પદબાણ કેટલું હશે ?
  • 144 ટૉર

  • 90 ટૉર 

  • 126 ટૉર

  • 72 ટૉર


126. વિધાન (A): પ્રેશરકુકર ખોરાક રાંધવાના સમયમાં ઘટાડો કરે છે. 
કારણ (R) : પ્રેશરકૂકરના અંદરના ભાગમાં ઉત્કલનબિંદુ ઘટે છે.
  •  વિધાન (A) ખોટું છે અને કારણ (R) સાચું છે.

  • વિધાન (A) સાચું છે અને કારણ (R) ખોટું છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજુતી નથી. 

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજૂતી છે. 


127.
જ્યારે દ્વાવકમાં અબાષ્પશીલ દ્વાવ્ય ઓગાળવામાં આવે છે ત્યારે દ્વાવકનું બાષ્પદબાણ પારાની સપાટીએથી 10 મિમિ ઘટે છે. જો દ્વાવકમાં દ્વાવ્યના મોલ-અંશ 0.2 છે. જો પારાની સપાટીએથી બાષ્પદબાણમાં 20 મિમિનો ઘટાડો થતો હોય, તો દ્વાવકના મોલ-અંશ કેટલા હશે ?
  • 0.04

  • 0.6

  • 0.8

  • 0.4


128.

નીચેનામાંથી કયા જલીય દ્વાવણનું ઠારબિંદુ સૌથી વધુ હશે ?

  • 0.1 M યુરિયા

  • 0.1 M AlCl3

  • 0.1 M સુક્રોઝ 

  • 0.1 M K4[Fe(CN)6


Advertisement
129. બાષ્પકલામાં B ઘટકના મોલ-અંશ કેટલા હશે?
  • 0.25

  • 0.33

  • 0.75

  • 0.50


130. HCl અને H2O ના એઝિયોટ્રોપિક મિશ્રણમાં ........... . 
  • 20.2 % HCl

  • 36 % HCl

  • 48 % HCl

  • 22.2 % HCl


Advertisement

Switch