Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

91. નીચેની પ્રક્રિયામાં Z ને ઓળખો :

  • CH3CH2CH2COOH

  • CH3CH2CH2NH2

  • CH3CH2CH2NHCH3

  • CH3CH2OH


92. 1° એલિફેટિક એમાઇનની આલ્કિહાઇડ અથવા કિટોનની સાથે ઍસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતાં ...... .બને છે.
  • એનિલિન

  • એઝો મિથેન 

  • સ્કિફનો બઈઝ 

  • આપેલ તમામ


93. નીચેની પ્રક્રિયા માટે નીપજનું અનુમાન કરો :

94.

 

table row blank blank bold O blank blank blank row blank blank cell bold vertical line bold vertical line end cell blank blank blank row bold R bold minus bold C cell bold CH with stack bold times bold times with bold minus on top on top end cell bold minus cell bold N with bold plus on top bold space bold space bold identical to bold space bold space bold N with bold times bold times on top bold space bold space bold rightwards arrow bold space end cell end table àª®àª§à«àª¯àªµàª°à«àª¤à«€ + Nઆપેલ પ્રકિયામાં મધ્યવર્તીની પ્રકૃતિ શું હશે ?

  •  

    કાર્બિન 

  •  

    કાર્બોનિયમ આયન 

  •  

    કાર્બોએનાયન 

  •  

    મુક્ત મુલક


Advertisement
95. નીચે પૈકી કયા પ્રક્રિયકની હાજરીમાં થતી એસાઇલેશન પ્રક્રિયા ‘સ્કોટન બાઉમેન’ તરીકે ઓળખાય છે ?
  • CH3COCl/CH3COOH

  • C6H5COCl જલીય NaOH

  • CH3COCl/પિરિડિન

  • આપેલ પૈકી એક પણ નહી 


96.

 

નીચે પૈકી કોની હોફમેન પ્રકિયા ખૂબ જ સરળતાથી થાય ?


97. એનિલિનની કોની સાથીની પ્રક્રિયાથી મળતી નીપજને ગરમ કરતાં ફિનાઇલ આઇસો સાયનેટ બને છે ?
  • ફોસ્ફિન

  • હાઇડ્રોક્સિલ એમાઇન 

  • ફોસ્જિન

  • પાટૅશિયમ સાયનાઇડ


98. રબરના વાલ્કેનાઇઝેશન દરમિયાન પ્રક્રિયા ઉત્તેજક તરીકે કોનો ઉપયોગ થાય છે ?
  • N-મિથાઇલ એનિલિન

  • NN-ડાયમિથાઇલ એનિલિન 

  • NN-ડાયફિનાઇલ થાયો યૂરિયા 

  • ટેટ્રો આલ્કાઇલ હાઇડ્રેઝીન


Advertisement
Advertisement

Switch