Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પરમાણ્વિય બંધારણ

Multiple Choice Questions

Advertisement
1. પ્રકાશની કણપ્રકૃતિ આપેલમાંથી કઈ ઘટનાને આધારે પુરવાર થાય છે ?
  • વ્યતીકરણ

  • ફોટોઇલેક્ટ્રીક અસર 

  • વિવર્તન 

  • પ્રકીર્ણન


2. પ્રકાશની તરંગ-પ્રકૃતિ દ્વારા કઈ ઘટના સમજાવી શકાતી નથી ?
  • ફોટોલેક્ટ્રીક અસર

  • વિવર્તન 

  • વ્યતીકરણ 

  • આપેલ ત્રણેય


3. પ્રકાશની કણ પ્રકૃતિ દ્વારા કઈ ઘટના સમજાવી શકાતી નથી ?
  • વ્યતીકરણ 

  • ધ્રુવીભવન 

  • વિવર્તન 

  • આપેલ ત્રણેય


4. પ્રકાશની તરંગ પ્રકૃતિ દ્વારા કઈ ઘટના સમજાવી શકાય છે ?
  • વિવર્તન

  • વ્યતીકરણ

  • પરાવર્તન 

  • આપેલ ત્રણેય


Advertisement
5. બોહરના પરમાણ્વિય નમૂનાની મર્યાદા કઈ છે ?
  • ઝિમેન અસર સમજાવી શકાતી નથી. 

  • હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુઓના વર્ણપટ સમજાવી શકતા નથી. 

  • હાઇડ્રોજન વર્ણપટમાં ડબલેટમાં મળતી રેખાઓની સમજૂતી મળી શકતી નથી. 

  • આપેલ ત્રણેય


6. કઈ ઘટના પ્રકાશની કણ પ્રકૃતિ અને તરંગ-પ્રકૃતિમાંથી કઈ એક જ દ્વારા સમજાવી શકાય છે ?
  • વ્યતીકરણ 

  • પરાવર્તન 

  • વક્રીભવન 

  • આપેલ ત્રણેય


7. પ્રકાશની કણ પ્રકૃતિ દ્વારા કઈ ઘટના સમજાવી શકાય છે ?
  • વિવર્તન

  • ફોટોઇલેક્ટ્રીક અસર 

  • વ્યતીકરણ 

  • આપેલ ત્રણેય


8. સમભારિકો એટલે.....
  • દળક્રમાંક સમાન હોય પણ ઇલેક્ટ્રૉનની સંખ્યા જુદી જુદી હોય.

  • પરમાણ્વિય-ક્રમાંક સમાન હોય પણ દળક્રમાંક જુદા જુદા હોય. 

  • દળક્રમાંક સમાન હોય પણ પરમાણ્વિય-ક્રમાંક જુદા જુદા હોય. 

  • પરમાણ્વિય-ક્રમાંક સમાન હોય પણ ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી હોય.


Advertisement
9.

સમસ્થાનિકો એટલે ...... 

  • દળક્રમાંક સમાન હોય પણ પરમાણ્વિય-ક્રમાંક જુદા જુદા હોય.

  • પરમાણ્વિય-ક્રમાંક સમાન હોય પણ દળક્રમાંક જુદા જુદા હોય. 

  • દળક્રમાંક સમાન હોય પણ ઇલેક્ટ્રૉનની સંખ્યા જુદી જુદી હોય. 

  • પરમાણ્વિય-ક્રમાંક સમાન હોય પણ ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી હોય.


10. કઈ ઘટના પ્રકાશની કણ પ્રકૃતિ અને તરંગ- પ્રકૃતિ બંને દ્વારા સમજાવી શકાય છે ?
  • વિવર્તન

  • વ્યતીકરણ 

  • ધ્રુવીભવન

  • વક્રીભવન


Advertisement

Switch