Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

151. જો પાણીમાં ............... હોય, તો પાણીને જંતુમુક્ત કરવા કરેલા ક્લોરિનેશનની અસર ઘટાડે છે ? 
  • pH 8.5 કરતાં વધુ

  • H+ ની સંદ્રતા 3.2 × 10-10 M કરતાં ઓછી

  • pOH 5.5 કરતાં વધુ 

  • H+ ની સાંદ્રતા  3.2 × 10-10 M કરતાં વધુ  


152. નીચેનાં પૈકી કયાં વિધાનો ખોટાં છે ? 
  • નુકશાનકારક જનીનિક વિકૃતિ માટે ઓઝોન જવાબદાર છે.

  • ઘઊં, મકાઈ, ચણામાં પ્રોટીનનું પ્રમાણ વધારવા NPK ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. 

  • છાણિયા ખાતર જેવા જૈવિક ખાતર અને રાઈઝોબિયમ જેવા કુદરતી ખાતરોનો ઉપયોગ વધારવો જોઈએ.

  • નુકશાનકારક જનીનિક વિકૃતિ માટે પારજંબલી વિકિરણો જવાબદાર છે. 


153. BOD અને COD ના માપનનો સામાન્ય એકમ કયો છે ? 
  • પાર્ટસ પર મિલિ

  • મિલિગ્રામ લિટર-1

  • મિલિ મોલ લિટર

  • ppm


154. કયું બંધબેસતું નથી ?
  • સોડિયમ આર્સોનાઈટ – નીંદામણનાશક – સસ્તનો પર ઝેરી અસર

  • સોડિયમ ક્લોરેટ – નીંદામણનાશક – સસલા પ ઝેરી અસર 

  • 1 ટન કાગણનું પુનઃઉત્પાદન – 71 કપતા વૃક્ષોને કપાતાં બચાવવાં 

  • ક્લોરિન વાયુ + લિગ્નીન ડાયટોક્સીન – કૅન્સરકારક


Advertisement
Advertisement

Switch