Important Questions of પૃષ્ઠરસાયણ for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

11. ધારો કે m એ અધિશોષકનો જથ્થો અને x એ અધિશોષિતનો જથ્થો હોય, તો અધિશોષણ માટે નીચેનામાંથી કયું યોગ્ય નથી ?
  • અચળ તાપમાને left parenthesis straight T right parenthesis space open parentheses straight X over blank close parentheses space equals straight f left parenthesis straight P right parenthesis

  • straight x over straight m space equals space straight P space cross times space straight T
  • open parentheses straight x over straight m close parentheses space straight એ space straight P space equals space straight f left parenthesis straight T right parenthesis
  • આપેલ પૈકી પણ નહી 


12. વાયુનું ભૌતિક અધિશોષણ વધે છે.... 
  • તાપમાનમાં વધારો થતાં

  • અધિશોષકની સપાટીના ક્ષેત્રફળમાં ઘટાડો થતાં 

  • તાપમાનમાં ઘટાડો થતાં 

  • વાનડરવાલ્સ બળની પ્રબળતામાં ઘટાડો થતાં


13. ભૌતિક અધિશોષણમાં, અધિશોષક દ્વારા કોઈ પણ ચોક્કસ વાયુનું અધિશોષણ શક્ય નથી. કારણ કે, 
  • તે પ્રતિવર્તી પ્રક્રિયા હોવાથી

  • વાનડર-વાલ્સ આકર્ષકબળ સાર્વત્રિક હોવાથી 

  • વાયુઓ એ આદર્શ વાયુ તરીકે વર્તતા હોવાથી 

  • અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોવાથી 


14. નીચેનામાંથી કયું ઉદાહરણ અધિશોષણનું છે ?
  • કૅલ્શિયમ ક્લોરાઇડ પર પાણી 

  • ધાતુની સપાટી પર ઑક્સિજન

  • સિલિકા જેલ પર પાણી 

  • સંપુર્ણ શુદ્વ નિકલ ધાતુની સપાટી પર હાઇડ્રોજન 


Advertisement
15. 298 K તાપમાને 1 ગ્રામ ચારકોલ વડે અધિશોષિત થતા વાયુઓ H2, CH4, CO2 અને NH3 હોય, તો તેમના કદનો ઊતરતો ક્રમ કયો હશે ?
  • CH4 > CO2 > NH3 > H2

  • CO> NH3 > H2 > CH4

  • NH3 > CO2 > CH4 > H2

  • H2 > CH4 > CO2 > NH3


16. નીચેનામાંથી કયો વાયુ સૌથી વધુ પ્રમાણમાં સક્રિયકૃત ચારકોલ પર અધિશોષિત થાય છે ?
  • N2

  • CO2

  • CH4

  • Ar


17.

 

નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?

  •  

    ભૌતિક અધિશોષણ પરિવર્તનીય છે. જ્યારે રાસાયણિક અધિશોષણ અપરિવર્તનીય છે.

  •  

    ભૌતિક અધિશોષણ વિશિષ્ટ નથી જ્યારે રાસાયણિક અધિશોષણ વિશિષ્ટ હોય છે.

  •  

    રાસાયણિક અધિશોષણ માટે ઊંચી સક્રિયકરણ શક્તિ જરૂરી છે.

  •  

    ઉચા દબાણે ભૌતિક અધિશોષણ જ્યારે નીચા દબાણે રાસાયણિક અધિશોષન જોવા મળે છે.


18.

 

ઘન સપાટી પર થતું વાયુનું આપમેળે અધિશોષણ ઉષ્માક્ષેપક ઘટના છે, કારણ કે.....

  •  

    પ્રણાલી માટે ΛH àªµàª§à«‡ છે.

  •  

    વાયુ માટે ΛS àª˜àªŸà«‡ છે.

  •  

    વાયુ માટે ΛS àªµàª§à«‡ છે.

  •  

    વાયુ માટે ΛG àªµàª§à«‡ છે.


Advertisement
19. અધિશોષણ દરમિયાન....
  • ΛH-TΛS ઋણ હોય

  • TΛS ધન હોય. 

  • ΛH ધન હોય 

  • TΛS બંને ΛG શૂન્ય


20. અધિશોષણ ઘટનાની સંતુલન સ્થિતિએ કયું યોગ્ય છે ?
  • ΛH > TΛS

  • ΛH < TΛS

  • ΛH > 0

  • ΛH = TΛS


Advertisement

Switch