Important Questions of પ્રાયોગિક રસાયણવિજ્ઞાન for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પ્રાયોગિક રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

Advertisement
1. લેડ એસિટેટ કસોટી વડે સલ્ફરની પરખ માટે લેસાઈન દ્રાવણને કોના વડે ઍસિડિક કરવામાં આવે છે ? 
  • મંદ H2SO4 

  • મંદ HCl

  • એસિટિક ઍસિડ 

  • ત્રણેયમાંથી ગમે તે


2.
નાઈટ્રોજન, સલ્ફર અને ક્લોરિન ધરાવતા એક કાર્બનિક સંયોજનને વધુ પ્રમાણમાં સોડિયમ સાથે તોડતાં, લેસાઈન દ્રાવણમાં નીચેનામાંથી કયું સંયોજન હાજર હશે નહિ ?
  • NaCl

  • NaCNS

  • NaCN

  • Na2S


3. નીચેનામાંથી કયો હેલોજન બાઈલસ્ટાઈન કસોટી પ્રત્યે નિષ્ક્રિય છે ?
  • F

  • I

  • Br

  • Cl


4. ફેરિન આયન એ પ્રુસિયન વાદળી રંગના અવક્ષેપન કયા કારણે બનાવે છે ? 
  • KMnO4

  • Fe[Fe(CN)6]

  • Fe(OH)3

  • K4[Fe(CN)6]


Advertisement
5. લેસાઈન દ્રાવન સાથે એક સંયોજન નાઈટ્રોજનની ધન કસોટી આપે છે, તો તે કાર્બનિક સંયોજન કયું હશે ? 
  • Fe(CN)3

  • Na3[Fe(CN)6]

  • Na4[Fe(CN)5NOS]

  • Fe4[Fe(CN)6]3


6.
CCl4 ધરાવતા લેસાઈન દ્રાવણમાં Clવાયુ પસાર કરવામાં આવે છે. જો લેસાઈન દ્રાવણ NaBr અને Nal બંને ધરાવતું હોય, તો CCl4 ના સ્તર પર પ્રથમ કયો રંગ દેખાશે ? 
  • બ્રાઉન રંગ

  • લીલો રંગ 

  • પીળો રંગ

  • જાંબલી રંગ


7. સલ્ફાનિલિક ઍસિડને સોડિયમ ધાતુ સથે ફોડવાથી લેસાઈન દ્રાવણ નીચેનામાંથી શું ધરાવશે ? 
  • NaCn અને Na5S

  • Na2S

  • માત્ર NaCN

  • NaCN, NaCNS અને Na2S


8.
કાર્બનિક સંયોજનમાં વધારાનાં તત્વોની પરખ માટેની લેસાઈન કસોટીમં નીચેનામાંથી કયું સંયોજન ફેરિક આયન સાથેની પ્રક્રિયા દ્વારા લોહી જેવો લાલ રંગ આપશે ? 
  • NaCN

  • NaCO

  • Na2S

  • NaCNS


Advertisement
9. કયા ક્ષારનું જલીય દ્વાવણ AgNO3 સાથે સફેદ અવક્ષેપ આપે છે, જે વધારે NH4OH માં દ્વાવ્ય છે.
  • Br-

  • I-

  • Cl-

  • NO3-


10. હેલોજનની કસોટી કરતાં પહેલાં લેસાઈન દ્રાવણને કોની સાથે ગરમ કરવામાં આવે છે ? 
  • મંદ HCl 

  • સાંદ્ર HNO3 

  • NaOH

  • ત્રણેયમાંથી ગમે તે.


Advertisement

Switch