Important Questions of રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર

Multiple Choice Questions

11. નીચે પૈકી કઈ પ્રક્રિયા માટે bold ΛH bold space bold equals bold space bold ΛU થાય છે ?
  • straight H subscript 2 left parenthesis straight g right parenthesis end subscript space plus space 1 half space straight O subscript 2 left parenthesis straight g right parenthesis end subscript space rightwards arrow space straight H subscript left parenthesis 1 right parenthesis end subscript
  • straight N subscript 2 straight O subscript 4 left parenthesis straight g right parenthesis end subscript space rightwards arrow space 2 NO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript
  • 2 SO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript space plus space straight O subscript 2 left parenthesis straight g right parenthesis end subscript space rightwards arrow space 2 SO subscript 3 left parenthesis straight g right parenthesis end subscript
  • straight H subscript 2 left parenthesis straight g right parenthesis end subscript space plus space Cl subscript 2 left parenthesis straight g right parenthesis end subscript space rightwards arrow space 2 HCl subscript left parenthesis straight g right parenthesis end subscript

12. પ્રોપેન વાયુની દહનપ્રક્રિયા માટે bold ΛH bold space bold minus bold space bold ΛU = ......... . 
  • -3RT

  • +3RT

  • -RT

  • +RT


13. 298 K તાપમાને કાર્બન મૉનોક્સાઇડની સર્જનની પ્રક્રિયા માટે bold ΛH bold space bold minus bold space bold ΛU કેટલું થાય ?
  • 1238.78 જૂલ.મોલ-1

  • -2477.57 જૂલ.મોલ-1

  • 2477.57 જૂલ.મોલ-1

  • -1238.78 જૂલ.મોલ-1

14.
અચળ બાહ્યદબાણે 1 મોલ આદર્શ વાયુનું તાપમાન 0degree સે થી વધારી 100degree સે કરવામાં આવે, તો તે દરમિયાન થતું કાર્ય. 
  • 0 જુલ 

  • -831.4 જુલ 

  • 831.4 જુલ 

  • -100 જુલ 


Advertisement
15.
અલગ-અલગ ખુલ્લા ફલાસ્કમાં CaC2, Al4C3 અને Mg2C3 ના એક મોલની પાણી સાથે પ્રક્રિયા કરતાં દરેક પ્રણાલીમાં થતું કાર્યનું મૂલ્ય નીચે પૈકી કયા ક્રમમાં સાચું છે ?
  • CaC subscript 2 space equals space Mg subscript blank straight C subscript 2 space equals space Al subscript 4 straight C subscript 3
  • CaC subscript 2 space equals space Mg subscript 2 straight C subscript 3 space less than space Al subscript 4 straight C subscript 3
  • CaC subscript 2 space less than space Al subscript 4 straight C subscript 3 space less than space Al subscript 4 straight C subscript 3
  • CaC space equals space Al subscript 4 straight C subscript 1 space equals space MgC subscript 3

16. 3 મોલ આદર્શ વાયુનું 27degree સે તાપમાને સમતાપી અને પ્રતિવર્તી વિસ્તરણ થાય ત્યારે વાયુનું કદ બમણું થાય છે, તો થતું કાર્યનું મૂલ્ય કેટલું થાય ?
  • +8157 જૂલ

  • -5871 જૂલ

  • +8751 જૂલ

  • -5187 જૂલ


17.
બૉમ્બ કૅલોરીમીટર દ્વારા 1 મોલ ઇથેનોલમાં સંપૂર્ણ દહન દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્મા 25degreeC તાપમાને 1364.47 કિ.જૂલ હોય, તો ઇથેનોલથી દહન એન્થાલ્પી કેટલી થશે ? (R = 8.314 જૂલ. કે-1. મોલ-1)
  • -1366.95 કિ. જુલ.મોલ-1

  • -1350.50 કિ. જુલ.મોલ-1

  • -1361.95 કિ. જુલ.મોલ-1

  • -1460.50 કિ. જુલ.મોલ-1


18. 2.7 ગ્રામ ઍલ્યુમિનિયમ, Fe2O3 સાથે પ્રક્રિયા કરી કેટલી ઉષ્મા ઉત્પન્ન થશે ?
bold left square bracket bold 2 bold Al bold space bold plus bold space bold Fe subscript bold 2 bold O bold space bold rightwards arrow bold space bold 2 bold Fe bold space bold plus bold space bold Al subscript bold 2 bold O subscript bold 3 bold comma bold space bold ΛH bold degree bold space bold equals bold space bold minus bold space bold 852 bold KJ bold right square bracket
  • 852 KJ

  • 42.6 KJ

  • +42.6 KJ

  • 426 K


Advertisement
19. કાર્બન મૉનોક્સાઇડનું સર્જન, 298 K તાપમાને તેનાં ઘટક તત્વોમાંથી જ્યારે થાય ત્યારે પ્રક્રિયા માટે bold ΛH bold space bold minus bold space bold ΛU નું મૂલ્ય કેટલું થશે ?
  • -0.5 Rt

  • -RT

  • +RT

  • 0.5 RT


20.

72 ગ્રામ પાણીનું 100degree C તાપમાને વરાળમાં રૂપાંતર થાય તો આ પ્રક્રમ માટે bold ΛU કેટલું થાય ?પાણીની બાષ્પ આદર્શ વાયુ તરીકે વર્તે છે તેમ માનવામાં આવે છે. પાણીની બાષ્પયાન ઉષ્મા 540 કૅલરી.ગ્રામ-1 છે. 

  • 41.864 કિ. કૅલરી 

  • 35.896 કિ. કૅલરી 

  • 38.880 કિ. કૅલરી 

  • 27.452 કિ. કૅલરી 


Advertisement

Switch