સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનનું બિંદુ નિરૂપણ ........... તરીકે ઓળખાય છે.  from Chemistry રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

1.

નીચેના પૈકી શેમાં વિસ્તરેલ અષ્ટક (expanded octet) જોવા મળે છે ?

  • SF6

  • CCl4

  • NF3

  • BF3


2. જ્યારે બે પરમાણુ જોડાઇને અણુ બનાવે છે ત્યારે .......... 
  • ઊર્જા શોષાય છે.

  • ઊર્જા ઉદભવે છે. 

  • ઊર્જા ઉત્પન્ન ન થાય કે શોષાય નહી. 

  • ઊર્જા શોષાય કે મુક્ત થાય.


3. સમૂહ-2 તત્વને બિંદુ નિરૂપણ દ્વારા ............ થી દર્શાવાય. 

4. એસિટેટ આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવો. 
  • 23

  • 36

  • 24

  • 32


Advertisement
5. નીચેના પૈકી શેમાં મધ્યસ્થ પરમાણુ અપૂર્ણ અષ્ટક ધરાવે છે ?
  • CCl4

  • PCl4

  • BCl3

  • NH4


6. પરમાણુનો પરમાણુ-ક્રમાંક 7 હોય, તો તેનું યોગ્ય બિંદુ નિરૂપણ ............... છે. 

7. રાસાયણિક બંધ એ .......... ની સમજૂતી દર્શાવે છે. 
  • આકર્ષણ 

  • અપાકર્ષણ 

  • (A) અને (B) બંન્ને 

  • નહી આકર્ષણ કે નહી અપાકર્ષણ 


8. હાઇડ્રૅઝિન (N2H4)માં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જણાવો. 
  • 2

  • 4

  • 1

  • 3


Advertisement
9. નીચેનામાંથી કયા આયનીય સંયોજનની ઉત્પત્તિ કોસેલના અભિગમથી વિરુદ્વ છે ?
  • LiCl

  • KBr

  • FeCl3

  • CaF2


Advertisement
10. સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનનું બિંદુ નિરૂપણ ........... તરીકે ઓળખાય છે. 
  • બહોર બંધારણ

  • મુલિકન બંધારણ 

  • કોલેસ બંધારણ

  • લૂઈસ બંધારણ


D.

લૂઈસ બંધારણ


Advertisement
Advertisement

Switch