Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રેડોક્ષ પ્રક્રિયા અને વિદ્યુતરસાયણ

Multiple Choice Questions

21.
એક પ્રમાણિત અર્ધકોષને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે ક્ષારસેતુ દ્વારા જોડી પોટૅન્શિયોમિટર દ્વારા તેનો પોટૅન્શિયલ માપવામાં આવે છે. જો પ્રમાણિત હાઇડ્રોજનવિદ્યુતધ્રુવ કૅથોડ તરીકે હોય, તો માપેલ પૉટૅન્શિયલ અને બરાબર હોય છે ?
  • બીજા વિદ્યુતધ્રુવનો E0red 

  • બીજા વિદ્યુતધ્રુવનો E0ox

  • બીજા વિદ્યુતધ્રુવનો E0ox

  • બીજા વિદ્યુતધ્રુવનોE0red


22. વિદ્યુત રાસાયણિક કોષના કોષ પોટૅન્શિયલનો આધાર શેના પર નથી ?
  • કોષની પ્રક્રિયા સાથે સંકલાયેલ દ્વાવણની સાંદ્વતા

  • તાપમાન 

  • ક્ષારસેતુમાં રહેલ પદાર્થ

  • વિદ્યુતધ્રુવોની પ્રકૃતિ


23. વિદ્યુતરાસાયણિક કોષના સંદર્ભમાં આપેલાં વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો.
જ્યાં, T = સાચું વિધાન અને F = ખોટું વિધાન
(i) બાહ્ય પરિપથમાં વિદ્યુતપ્રવાહનું વાહન ઍનોડથી કૅથોડ તરફ થાય છે.
(ii) દ્વાવણમાં વિદ્યુતનું વહન આયનો દ્વારા થાય છે.
(iii) ઍનોડ વિદ્યુતધ્રુવ તરફના દ્વાવણમાંથી ઋણ આયનો ક્ષારસેતુ દ્વારા કૅથોડ વિદ્યુતધ્રુવ તરફના દ્વાવણમાં જાય છે. 
(iv) ઇલેક્ટ્રોનનું વહન બાહ્ય પરિપથમાં કૅથોડથી ઍનોડ તરફ થાય છે.
  • FFFT

  • TFTF

  • FTTF

  • FTFF


24.
જો M | M2+, N | N2+, Q | Q2+ અને R | R2+ અર્ધ-કોષના પ્રમાણિત ઑક્સિડેશન પોટૅન્શિયલનાં મૂલ્યો ચઢતા ક્રમમાં હોય, તો આપેલ કયંન વિધાન સાચું છે ?
  • ધાતુ N ના પાત્રમાં M2+ ના ક્ષારનું દ્વાવણ ભરી શકાય.

  • ધાતુ Q ના પાત્રમાં R2+ ના ક્ષારનું દ્વાવણના ભરી શકાય.

  • R2+ ના ક્ષારનું દ્વાવણ ધાતુ N ના પાત્રમાં ભરી શકાય. 

  • આપેલ ત્રણેય વિધાન ખોટા છે.


Advertisement
25. નર્નસ્ટ સમીકરણમાં 25degree સે તાપમને મળતા અચળ મૂલ્ય 0.059 નો એકમ જણાવો.
  • કુલંબ

  • ફેરાડે 

  • એકમરહિત

  • વૉલ્ટ 


26. bold Fe bold space bold vertical line bold space bold Fe to the power of bold 2 bold plus end exponent subscript bold left parenthesis bold C subscript bold 1 bold right parenthesis end subscript bold space bold vertical line bold vertical line bold space bold Cu to the power of bold 2 bold plus end exponent subscript bold left parenthesis bold C subscript bold 2 bold right parenthesis end subscript bold space bold vertical line bold space bold Cuવિદ્યુત રાસાયણિક કોષ કાર્યરત હોય ત્યારે....
  • L.H.S અને R.H.S અર્ધ-કોર્ધ-ઑસ્કિડેશન પૉટેન્શિયલ ધીમે ધીમે વધે છે.
  • L.H.S અને R.H.S અર્ધ-કોષના ઑક્સિડેશન પૉટેંશિયલ ધીમે ધીમે ઘટે છે.
  • L.H.S અર્ધ-કોષનો રિરિડક્શન પોટૅન્શિયલ અને R.H.S અર્ધ-કોષનો ઑક્સિડેશન પોટૅન્શિયપોટૅન્શિયલ ધીમે ધીમે ઘટે છે.

  • L.H.S અર્ધ કોષનો ઑક્સિડેશન પોટૅન્શિયલ ધીમે ધીમે ઘટે છે અને R.H.S અર્ધ-કોષનો ઑક્સિડેશન પોટૅન્શિયલ ધીમે ધીમે વધે છે.


27. bold Al bold space bold vertical line bold space bold Al to the power of bold 3 subscript bold left parenthesis bold 0 bold. bold 02 bold M bold right parenthesis end subscript bold space bold vertical line bold vertical line bold space bold Ag to the power of bold 1 subscript bold left parenthesis bold C subscript bold 2 bold right parenthesis end subscript bold space bold vertical line bold space bold Ag કોષ માટે લેવામાં આવે, તો નું મૂલ્ય કેટલું થાય ?
  • 0.05M-1

  • 0.01 M

  • 0.2236 straight M to the power of negative begin inline style 1 half end style end exponent
  • આપેલ પૈકી એક પણ નહી 


28. કોષ પોટૅન્શિયલનું ચોક્કસ મૂલ્ય કયા સાધનથી માપી શકાય છે ?
  • પોટૅપોટૅન્શિયોમિટર

  • એમિટર 

  • વૉલ્ટમિટર 

  • ગૅલ્વેનોમિટર 


Advertisement
29. નર્નસ્ટ સમીકરણમાં આવતા પદ fraction numerator bold 2 bold. bold 303 bold RT over denominator bold F end fractionનું મૂલ્ય 80bold degree સે. તાપમાને કયું છે ?
  • 0.07 V

  • 0.01857 V

  • 0.1587 V

  • 0.0007 V


30. bold E to the power of bold 0 subscript bold cellશોધવા કયું સમીકરણ યોગ્ય છે ?
  • straight E to the power of 0 subscript cell space equals space straight E to the power of 0 subscript left parenthesis ઍન ો ડ right parenthesis end subscript space plus space straight E to the power of 0 subscript OXi space left parenthesis ક ૅ થ ો ડ right parenthesis end subscript
  • straight E to the power of 0 subscript cell space equals space straight E to the power of 0 subscript red left parenthesis ઍન ો ડ right parenthesis end subscript space plus space straight E to the power of 0 subscript OXi space left parenthesis ક ૅ થ ો ડ right parenthesis end subscript
  • straight E to the power of 0 subscript cell space equals space straight E to the power of 0 subscript OXi left parenthesis ઍન ો ડ right parenthesis end subscript space plus space straight E to the power of 0 subscript OXi space left parenthesis ક ૅ થ ો ડ right parenthesis end subscript
  • straight E to the power of 0 subscript cell space equals space straight E to the power of 0 subscript red left parenthesis ઍન ો ડ right parenthesis end subscript space plus space straight E to the power of 0 subscript redi space left parenthesis ક ૅ થ ો ડ right parenthesis end subscript


Advertisement

Switch