Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : સવર્ગ સંયોજનો

Multiple Choice Questions

11. કયું લિગેન્ડ ચક્રિય રચના ધરાવતા સંકીર્ણ સંયોજન બનાવશે નહિ. 
  • ઑક્ઝલેટ

  • ઈથિલિન ડાયએમાઈન 

  • એસિટેટ 

  • પ્રોપિલિન ટાયએમાઈન


12. નીચેના પૈકી કયા લિગેન્ડમાં સવર્ગ સ્થળ નિર્દેશની સંખ્યા સૌથી વધારે છે ?
  • Ptn

  • Pn

  • EDTA4-

  • en


13. નીચેનામાંથી કયું સંકીર્ણ રેખીય આકાર ધરાવે છે ?
  • [Fe(CO)s]

  • [Cr(CO)6]

  • [Ag(NH3)2] Cl

  • [Cr(CO)]2


14. સંકીર્ણમાં મધ્યસ્થ ધાતુ પરમાણુની દ્વિતિયક સંયોજકતા સંતોષવા માટે કયા લિગેન્ડની સૌથી ઓછી જરૂર પડે ?
  • en

  • Ptn

  • Pn

  • NH3


Advertisement
15. ક્યુપ્રા એમોનિયમ આયન [Cu(NH3]4)2+ માં ધાતુ પરમાણુનું સંકરણ કયું છે ?
  • sp3

  • dsp2

  • sp2d

  • d3s


16. નીચેના પૈકી કયું ત્રિદંતીય લિગેન્ડ નથી ? 
  • AsO3-3

  • N3-

  • BO33-

  • PO43-


17. નીચેના પૈકી કયા સંકિર્ણ સંયોજનની સ્થિરતા સૌથી વધારે હશે ? 
  • [NiF4]2-

  • [Ni (CN)42-]

  • [Ni (H2O)4]2+

  • આપેલ પૈકી એક પણ નહી 


18. નીચેનામાંથી કયા સંકીર્ણમાં મધ્યસ્થ ધાતુ પરમાણુની પ્રાથમિક સંયોજકતા સૌથી વધારે છે ? 
  • [Mn (en)3]Cl3

  • K [MnO4]

  • K2 [Ce2O7]

  • K3 [Fe (CN)6]


Advertisement
19. સંકીર્ણ સંયોજનની સ્થિરતા માટે લિગેન્ડની પ્રબળતાઓ સાચો ક્રમ કયો છે ?
  • OH- < H2O < Cl- < NH3

  • Cl- < H2O < Cl- < NH3

  • Cl- < OH- < H2O < NH3

  • Cl- < OH-2 < H2O < NH3


20. કયા સંકીર્ણમાં ધાતુ-પ્રમાણુનું સંકરણ d3s છે ?
  • K2 [NiCl4]

  • K2 (NiF4)

  • K [MnO4]

  • K2 [Ni(CN)4]


Advertisement

Switch