Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : સવર્ગ સંયોજનો

Multiple Choice Questions

31. આયર્ન (III) હેક્ઝા સાયનો ફેરેટ (II)ના આયનીકરણથી કુલ કેટલા આયન મળશે ? 
  • 7

  • 5

  • 2

  • 6


32. ટેટા એમ્માઈન ક્લ્રોરાઈડો નાઈટ્રાઈટો ક્રોમિયમ (III) નાઈટ્રેટનું  સાચું અણુસુત્ર કયું છે ?  
  • [Cr (NH3)4 NO3 Cl] NO2

  • [Cr (NH2)4 ONO Cl] NO3

  • [Cr (NH3)4 (ONO) Cl ] NO3

  • [Cr (NH3)4 NO2 Cl] NO3


33. આયર્ન (III) હેક્ઝા સયનો ફેરેટ (II) નું અણુસુત્ર કયું છે. 
  • Fe3 [Fe CN6]4

  • Fe4 [Fe (CN)6]3

  • Fe2 [Fe (CN)6]2

  • Fe3 [Fe (CN)6]2


34. ટેટ્રા એમાઈન કોબાલ્ટ (III) –μ - એમીડો નાઈટ્રાઈટો ટેટ્રા એમાઈન કોબાલ્ટ (III) નાઈટ્રેટનુ સાચું સૂત્ર કયું છે. 

Advertisement
35. કયું સંકીર્ણ મેરિડિયોનલ સમઘટકતા ધરાવે છે ?
  • [Co (NH3)3 Cl3]

  • [Cr Cl2 (NH3)2 en]+

  • [Cr (en)33+

  • સિસ [Pt Cl2 (en)2]2+


36. નીચેના પૈકી કયું સંકીણ -dકક્ષકમાં અયુગ્મિત ઈલેક્ટ્રૉન ન હોવા છતાં રંગીન છે ?
  • [Cr (NH3)6]Cl3

  • K3 [Fe(CN)6]

  • K [MnO4]

  • [Mn (en)3] Cl3


37. NH4 [Co (NH3)2 (OX)2] નું સાચું IUPAC નામ કયું છે ? 
  • એમોનિયમ ડાય ઓક્ઝેલેટો ડાય એમ્માઈન કોબાલ્ટ (II)

  • એમોનિયમ ડય ઍમ્માઈન ડાય ઑક્ઝેલેટો કોબાલ્ટેટ (III)Y

  • એમોનિયમ દાય એમ્માઈન ડાય ઓક્ઝેલેટો કોબાલ્ટેટ (II)

  • એમોનિયમ ડાય ઓક્ઝેલેટો ડાય એમ્માઈન કોબાલ્ટેટ (III)


38.
  • બીસ (ઈથેન1, 2 ડાય એમાઈન) કોબાલ્ટ (III) - μ -હાઈફોક્સો – μ -એમિડો- બીસ (ઈથેન 1, 2-ડાય એમાઈન) કોબલ્ટ (III)આયન

  • બીસ (ઈથેન 1,2- ડાય એમાઈન) કોબાલ્ટ (III) – μ- આઈમિડો –μ- હાઈડ્રોક્સો બીસ (ઈથેન 1, 2- ડાય એમાઈન) કોબાલ્ટ (III)આયન 
  • બીસ (ઈથેન1, 2- ડાય એમાઈન) કોબાલ્ટ –μ- એમીડો- μ - હાઈડ્રોક્સો બીસ (ઈથેન 1, 2- ડાય એમાઈન) કોબાલ્ટ (III) આયન 
  • બીસ (ઈથેન1, 2- ડાય એમાઈન) કોબાલ્ટ(III) – μ -આઈમીડો- μ - હાઈડ્રોક્સો બીસ (ઈથેન 1, 2-ડાય એમાઈન) કોબાલ્ટ (III) આયન 

Advertisement
39. નીચેનામાંથી કયું સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા ધરાવશે નહિ ? 
  • [Pt (NH3)2 Cl2]

  • [Co(en)2 Cl2] Cl

  • [Co(NH3)5 Cl]

  • Cr(NH3)4Cl2]Cl


40. નીચેના પૈકી કયું સંકીર્ણ પ્રતિચુંબકિય અને સમચતુષ્ફલકીય છે ? 
  • [Ni(CO)4]

  • K2[Ni(CN)4]

  • [Ni (NH3)]2

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement

Switch