Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : સવર્ગ સંયોજનો

Multiple Choice Questions

81. [No(CO)4] સંકીર્ણમાં Ni નો EAN (અસરકારક પરમાણુ-ક્રમાંક) કેટલો છે ? 
  • 36

  • 32

  • 30

  • 38


82. નીચેનામાંથી કયા સંકિર્ણનું જલીય દ્રાવણ નિર્બળ વિદ્યુતવાહક થશે ?
  • K4 [fe (CN)6]

  • K2 ]PtCl6]

  • [Co(NH3)3 (NO2)3]

  • [Cu (NH3)4] SO4


83.
0.875 ગ્રામ સંકીર્ણ સંયોજન Co (NH3)4 Cl3 (અણુભાર) 233.5 ગ્રામ મોલ‌-1 ને 25 ગ્રામ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણનું ઠારબિંદુ -0.56 Cછે, તો આ સંકિર્ણનું સૂત્ર કયું છે ? મોલ અવનયન અચળાંકબિંદુ મોલ મૂલ્ય 4.8.
  • [Co (NH3)3 Cl3] NH3

  • [Co (9NH3)4 Cl] Cl2

  • [Co (NH3)4 Cl2] Cl

  • [Co (NH3)4] Cl3


84. નીચેનામાંથી કઈ જોડીમાં બંને સ્પિસિઝ સમાન ચુંબકિય ચાકમાત્રા ધરાવે છે ? 
  • [CoCl4]2- [Fe(H2O)6]2+ અને [Fe (H2O)6]2+

  • [Mn [Fe(H2O)6]2+ અને [Fe (H2O)6]2+

  • [(Cr) (H2O)6]2+ અને [CoCl4]2-

  • [CoCl4]2- [Fe(H2O)6] અને [Fe (H2O)6]2+


Advertisement
85.
મિશ્રણ x =+ 0.02 મોલ [Co (NH3)5 SO4] Br અને 0.02 મોલ [Co(NH3)5Br]SOને 2 લિટર દ્રાવણમાં ઓગાળવામાં આવે છે.

1 લિટર મિશ્રણ +‌ વધુ rightwards arrow

લિટર મિશ્રણ + વધુ BaCl2

y અનેz  ના મોલ અનુક્રમે કેટલા હશે ?

  • 0.01 અને 0.02

  • 0.01 અને 0.01

  • 0.02 અને 0.02

  • 0.02 અને 0.01


86.
[Co3+ અને Pt4+ બંનેના સવર્ગાક 6 છે. નીચેનામાંથી કઈ જોડનું 0.001M જલીય દ્રાવણ લગભગ સમાન વિદ્યુતવાહકતા ધરાવે છે ? 
  • CoCl3 5NH3 અને PtCl46NH3

  • CoCl3 6NH3 અને PtCl4 5NH3

  • CoCl3 4NH3 અને PtCl3NH3

  • CoCl3 5NH3 અને PtCl5NH3


87. [Co (en)2 Cl2] Cl સંકિર્ણ માટે કયું વિધાન સાચું નથી ? 
  • તે આયનીય સમઘટતા ધરાવે છે. 

  • તે ભૌમિતિક સમઘટકતા ધરાવે છે. 

  • તે પ્રકાશનું સમઘટકતા ધરાવે છે. 

  • તેનો આકાર અષ્ટફલકિય છે.


88. વિલ્કિન્સન ઉદ્દીપકમાં ધાતુ આયનનું સંકરણ અને તેનો આકાર કયો છે ? 
  • sp3d, ત્રિકોણીય દ્વિપિરામિડ

  • dsp2, સમતલીય ચોરસ 

  • d2sp3, અષ્ફલકીય

  • sp3, સમચતુષ્ફલકીય 


Advertisement
89.
ટીટાનિયમ ક્લોરાઈડના જલીય દ્રાવણની ચુંબકિય ચાકમાત્રા શૂન્ય માલૂમ પડે છે. જલીય દ્રાવણમાં અષ્ટફલકીય રચના ધરવતા આ સંકીર્ણનું સૂત્ર કયું છે ?
  • [Ti (H2O)6] Cl

  • [Ti (H2O)6]Cl4

  • [Ti (H2O)5 Cl] Cl2

  • આપેલ પૈકી એક પણ નહી 


90. કયો સંકિર્ણ આયન દ્રશ્યમાન પ્રકાશને શોષે છે ?
  • [Ti (en)2 (NH3)2]4+

  • [Cr (NH3)6]3+

  • [Sc (H2O)3 (NH3)3]3+

  • Zn (NH3)6]2+


Advertisement

Switch