Important Questions of હાઇડ્રોકાર્બન for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હાઇડ્રોકાર્બન

Multiple Choice Questions

11.

 

નીચેનામાંથી કયું સંયોજન આઈસો પ્રોપાઈલ સમૂહ ધરાવે છે. 

  •  

    2 – મિથાઈલ પેન્ટેન 

  •  

    3, 3 – ડાયમિથાઈલ પેન્ટેન 

  •  

    2,2, 3, 3 – ટેટ્રામિથાઈલ પેન્ટેન 

  •  

    2, 2, 3 – ટ્રાયમિથાઈલ પેન્ટેન


12. બ્યુટેનના ચાર કન્ફર્મર પૈકી કયું સૌથી વધુ સ્થાયી છે ?
  • સ્ટેગર્ડ

  • ઈક્લિપ્સડ 

  • અંશતઃ ઈક્લિપ્સડ 

  • ગોચ


13.

 

અચક્રિય સંતૃપ્ત હાઈડ્રોકાર્બન કે જેનું આણ્વિય દળ 72 ગ્રામ/મોલ હોય, તેના સમઘટકોની સંખ્યા કેટલી થશે ?

  •  

    3

  •  

    4

  •  

    5

  •  

    2


14. સાયક્લો હેક્ઝા ટ્રાઈનનું નીચેના પૈકી કયું બંધારણ સૌથી વધુ સ્થાયી છે. 
  • ચેર

  • સમતલીયા

  • બોટ 

  • હાલ્ફચેર 


Advertisement
15. નીચેના પૈકી કયું બંધરણ આઈસો બ્યુટાઈલનું છે.
  • (CH3)3 - C -

  • CH subscript 3 space minus space CH space minus space CH subscript 2 space minus space CH subscript 3
space space space space space space space space space space space space space vertical line
  • table row cell CH subscript 3 end cell minus CH minus cell CH subscript 2 end cell minus blank blank row blank blank vertical line blank blank blank blank blank row blank blank cell CH subscript 3 end cell blank blank blank blank blank end table
  • CH3 - CH2 - CH2 - CH-


16. નીચેના પૈકી કઈ વલય રચનામાં મહત્તમ તણાવ જોવા મળે છે ? 
  • સાયક્લો હેક્ઝેન

  • સાક્લો પેન્ટેન 

  • સાયક્લો પ્રોપેન

  • સાયક્લો બ્યુટેન 


17. નીચેના બંધારણો પૈકી ઈથેનનું સ્ટેગર્ડ કન્ફર્મર કયું છે ? 
  • આપેલ પૈકી એક પણ નહી 


18. ........ માં C - H બંધલંબાઈ સૌથી વધુ છે. 
  • C2H2Br2

  • C2H6

  • C2H4

  • C2H2


Advertisement
19.

 

આઈસો પેન્ટેનના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે ? 

  •  

    તે એક – CH સમૂહ ધરવે છે.
               |

  •  

    તે એક ચતુર્થક કાર્બન ધરાવે છે.

  •  

    તે ત્રણ – CHસમૂહ ધરાવે છે. 

  •  

    તે એક – CH2 àª¸àª®à«‚હ ધરાવે છે. 


20. આલ્કેન સંયોજનોમાં C - H બંધલંબાઈ, H - C - H બંધકોણ અનુક્રમે ....... છે.
  • 154 pm, 109° 281

  • 135 pm, 108°

  • 112pm, 109° 281

  • 112 pm, 120° 


Advertisement

Switch