Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

11. પ્રાથમિક હેલાઈડ માટે કયો પદાર્થ સાચો છે ? 
  • આઈસોપ્રોપાઈલ આયોડાઈડ

  • નિયોહેક્ઝાઈલ ક્લોરાઈડ 

  • સેકન્ડરી બ્યુટાઈન આમોરડાઈડ 

  • ટર્શરી બ્યુટાઈલ બ્રોમાઈડ 


12. બેન્ઝિન હેક્ઝા ક્લોરાઈડ (B. H. C.) માં bold pi-બંધની સંખ્યા કેટલી છે ? 
  • 12

  • 6

  • શુન્ય 

  • 3


13. કયા સંયોજનમાં અને કાર્બન પરમાણુઓ આવેલા છે ?
  • 2, 3, -5-ડાયમિથાઈલ પેન્ટેન

  • 3, 3-ડાયમિથાઈલ પેન્ટેન 

  • 3-ક્લોરો , 2, 3-ડાયમિથાઈલ પેન્ટેન 

  • 2, 3, 4-ટ્રાયમિથાઈલ પેન્ટેન


14. નીચેનામાંથી આલ્કિલીન ડાયહેલાઈડ માટે કયું બંધારણ છે ?
  • CH3 - CHCl2

  • CH2 = CH2

  • Cl•CH = CH•Cl

  • Cl•CH2 - CH2•Cl


Advertisement
15. કયું સંયોજન દ્વિતિયક/2° હેલાઈડ દર્શાવે છે ? 
  • આઈસો બ્યુટાઈકલ ક્લોરાઈડ

  • n-પ્રોપઈલ ક્લોરાઈડ 

  • આઈસોપ્રોપાઈલ ક્લોરાઈડ 

  • n-બ્યુટાઈલ ક્લોરાઈડ


16. જેમિનલ ડાયબ્રોમાઈડ સૂત્ર દર્શાવો : 
  • CH3 - C•(Br)2•Br

  • CH3 - C•(Br)2 - CH3

  • CH2 = CBr2

  • CH2Br•CH2-CH2Br


17. કયા પદાર્થમાંથી ટ્રાયહેલોજનો હેલોફોર્મ સંયોજન મળે છે. 
  • પ્રોપોન

  • મિથેન

  • ઈથેન 

  • બેન્ઝિન 


18. ઈથિલિડીન ડાયક્લોરાઈડનું સુત્ર શોધો : 
  • CH2 = CCl2

  • CH3 - CHBr2

  • CH2 = CBr2

  • CH2Br•CH2-CH2Br


Advertisement
19. બેન્ઝાઈલિક હેલાઈડનું બંધારણ દર્શાવો : 
  • C6H5•X


20. કયું અણુસૂત્ર એરાઈલ આલ્કિન હેલાઈડ દર્શાવે છે ?
  • C6H5C2-Cl

  • C6H5C2H2Cl

  • C6H11CH2Cl

  • C6H5C2H5Cl


Advertisement

Switch