Important Questions of p-વિભાગના તત્વો for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : p-વિભાગના તત્વો

Multiple Choice Questions

171. XeF4 નો આકાર ............ છે. 
  • સમચતુષ્ફલકીય

  • સમતલીય ત્રિકોણ 

  • સમતલીય સમચોરસ 

  • પિરામિડલ


172. નીચા તાપમાને XeF4 નું આંશિક જળવિભાજન કરતાં ............. નીપજ મળે. 
  • XeOF4

  • XeOF2

  • XeF2

  • XeF3


173.

 

XeOF4 ની SF4સાથેની પà«Âàª°àª•à«Âàª°àª¿àª¯àª¾àª¥à«€ મળતી નીપજ - .....

  •  

    XeOF4 àª…ને SO2

  •  

    XeF2 àª…ને SF6

  •  

    Xe àª…ને SF6

  •  

    આપેલ પૈકી àªÂàª• પણ નહી 


174. કૉલમ 1 અને કૉલમ 2 ની સરખામણી કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 

  • A-p,s, B-q, C-p,s D-q,s

  • A-s, B-r, C-p, D-q 

  • A-s, B-s, C-p, D-r

  • A-q,s B-P, C-q,r, D-q,r


Advertisement
175. ઝેનોનમાં કયાં સંયોજનની કઇ પ્રક્રિયા શક્ય નથી ?
  • 2XeF6 + RbF → Rb[XeF7]

  • 3XeO3 + 6H2O → 2Xe + 3H2O

  • XeO3 + 6HF → XeF6 + 3H2O

  • આપેલ બધા જ


176.

 

XeO2F2 àª¨à«‹ આકાર ......... છે.

  •  

    ત્રિકોણીય પિરામિડલ

  •  

    સીસો 

  •  

    સમતલીય સમચોરસ 

  •  

    સમચતુષ્કીય 


177.

 

XeF2, XeF4 અને XeF6 સંયોજનોમાં Xe-F ની લંબાઈનો સાચો ક્રમ કયો છે ?

  •  

    XeF4 > XeF6 > XeF2

  •  

    XeF2 > XeF4 > XeF6

  •  

    XeF6 > XeF4 > XeF2

  •  

    આપેલ પૈકી એક પણ નહી


178. કૉલમ 1 અને કૉલમ 2 ની સરખામણી કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 

  • A-s, B-q, C-p, D-r

  • A-p, B-R, C-q, D-s

  • A-q, B-s, C-r, D-p

  • A-r, B-p, C-s, D-q


Advertisement
179. નીચેનામંથી કયા અણુમાં Xe ની પાસે સહેલા અબંધકારક ઈલેક્ટ્રૉનયુગ્મ સમાન છે ? 
(i) XeO3     (ii) XeOF4          (iii) XeF6
  • (i), (ii)

  • (i), (iii)

  • (i, (ii), (iii)

  • (iii), (ii)


Advertisement

Switch