Important Questions of s-વિભાગના તત્વો for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : s-વિભાગના તત્વો

Multiple Choice Questions

Advertisement
1. આલ્કલી ધાતુમાં સિઝિયમ સૌથી વધુ ક્રિયાશિલ છે. કારણ કે ........
  • તેની બાહ્યતમ કક્ષાના અન્ય આલ્કલી તત્વો કરતો નિર્બળ રીતે જોડાયેલો હોય છે.

  • તેની અપૂર્ણ કક્ષા કેન્દ્રની નજીક છે. 

  • તેની સંયોજકતા કક્ષામાં ફક્ત એક જ ઈલેક્ટ્રૉન છે. 

  • તે સૌથી ભારે આલ્કલી ધાતુ છે. 


2. લિથિયમની ધતુક્રિયા દરમિયાન ઉપપેદાશ તરીકે કઈ ધાતુઓ મળે છે ? 
  • Cs

  • Rb

  • Rb અને Cs બંને 

  • એક પણ નહી 


3. પ્રથમ સમૂહનું કયું તત્વ રેદિયો સ્ક્રિય છે ?
  • Na

  • Fr

  • K

  • Li


4. 500 gm Fr ના નમૂનામાં 63 મિનિટ પછી કેટલું Fr બાકી હશે ? 
  • 500 gm

  • 62.5 gm

  • 250 gm

  • 166.66 gm


Advertisement
5. યોગ્ય જોડકાં જોડો :

  • 1-V, 2-U, 3-T, 4-W

  • 1-W, 2-V, 3-U, 4-T 

  • 1-T, 2-W, 3-V, 4-U 

  • 1-U, 2-T, 3-W, 4-V


6. વનસ્પતિ છોડની રાખમાં Na અને K ધાતુના કયા ક્ષારો વધુ પ્રમાણમાં છે ?
  • PO43-

  • SO42-

  • CO32-

  • NO32-


7. bold Fr presuperscript bold 223 નું અર્ધઆયુષ્ય સમય ........ મિનિટ છે.
  • 84

  • 21

  • 42

  • 63


8. ફ્રાન્શિયમની e- રચના કઈ છે ?
  • [Xe] 5s1

  • [Xe] 6s1

  • [Rn] 7s1

  • [Kr] 6s1


Advertisement
9. કઈ ધાતુ ફોટો ઈલેક્ટ્રિક સેલમાં વપરાય છે ?
  • Rb

  • K

  • Cd

  • Na


10.

 

ચીલી સોલ્ટ પીટર ખનીજ સોડિયમના કયા ક્ષાર રૂપે છે ?

  •  

    બોરેટ

  •  

    સિલિકેટ 

  •  

    નાઈટ્રેટ 

  •  

    ક્લોરાઈડ


Advertisement

Switch