Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ગતિના નિયમો

Multiple Choice Questions

11. પૂર્વ દિશા સાથે ઉત્તર તરફ 30degree ખૂણે 20 m/s ના વેગથી ગતિ કરતાં 30 kg દળના એક પદાર્થ પર દક્ષિણ દિશામાં 150 N નું બળ લગાડવામાં આવે છે, તો બળ લગાડ્યું હોય ત્યારથી 5 સેકન્ડ બાદ પદાર્થના વેગનું મૂલ્ય અને દિશા કઈ હશે ?
  • 5 ms-1 પૂર્વ દિશા સાથે tan to the power of negative 1 end exponent space fraction numerator 5 over denominator square root of 3 end fractionકોણે 

  • 45 ms-1 પૂર્વ દિશા સાથે tan to the power of negative 1 end exponent space fraction numerator 5 over denominator square root of 3 end fraction કોણે

  • 45 ms-1 પુર્વ દિશા સાથે 60degree કોણે 

  • 5 ms-1 પૂર્વ દિશા સાથે 60degree કોણે


12. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક 60 g દળનો બ્લૉકને 30 g દળ ધરાવતી 30 cm લંબાઇની દોરી વડે બાંધેલ છે. જો દોરીનાં P બિંંદુ પાસે 1800 dyne  નું બળ લગાડવામાં આવે, તો P થી 10 cm અંતરે આવેલા બિંદુ પાસે દોરીમાં ઉદ્દ્ભવતું તણાવબળ ........... N થશે.

  • 0.16

  • 16

  • 1600

  • 0.016


13.
20 m ઉચા તાવરની ટોચ પરથી એક બાળક 150 g દળનો એક દડો અધોદિશામાં મુક્ત પતન કરાવે છે જેને પહોંચે છે. જો બૅટ અને બૉલનો સંપર્ક સમય 0.1 s હોય, તો બૉલ વડે બૅટ પર લાગતું બળ........ .
  • 60 N

  • 30 N

  • 20 N

  • શૂન્ય 

14.
100 gm દળનો એક બૉલ શિરોલંબ દીવાલ સાથે 45degree ખૂણે અથડાય છે અને પોતાની ગતિની મૂળ દિશાને લંબરૂપે પાછો ફરે છે. જો અથડામણ દરમિયાન બોલ પોતાનો 50 % વેગ ગુમાવતો હોય તો બૉલના વેગમાનમાં થતો ફેરફાર ............ Ns થશે. બૉલનો પ્રારંભિક વેગ 20 ms-1  છે.
  • 3

  • 5

  • 1

  • શુન્ય 


Advertisement
15.
ઍરપૉર્ટ  પર એક મુસાફર તેની 40 kg ની ટ્રોલીબૅગને સમક્ષિતિજ સાથે 60degree ના કોણે 50 N નું બળ લગાડીને ખેંચે છે. જો ઍરપોર્ટની સપાટી ઘર્ષણરહિત ધારીઓ, તો આ ટ્રોલીબૅગ કેટલા પ્રવેગથી ગતિ કરશે ?
  • 25 ms-2

  • 0.625 ms-2

  • 1.25 ms2


16.
આકૃતિમાં (a) દર્શાવ્યા પ્રમાણે એક 5 kg દળના બ્લૉકને બે પરસ્પર લંબ પાટિયાના સ્ટેન્ડ પર સ્પ્રિંગ બૅલેન્સ વડે લટકાવે છે. હવે આ પાટિયાઓ વચ્ચેનો કોણ પ્રારંભ કરતાં અદધો કરી દેતાં સ્પિંગબૅલેન્સનાં અવલોકનમાં નોંધાતો ફેરફાર .......... થશે.

 
  • 0, 6 N

  • 14.65 N

  • 50 N

  • શૂન્ય 


17.
16 ms-1 નાં વેગથી કરતો એક પદાર્થ તેના પર લાગતાં અવરોધક બળની અસર હેઠળ 4 s માં 4 ms-1 નો વેગ પ્રાપ્ત કરે છે જો પદાર્થનું દળ 2 kg હોય, તો તેના પર લાગતું સરેરાશ અવરોધક બળ ....... N હશે.
  • 4

  • 12

  • 8

  • 6


18.
60 kg દળનો એક સ્વિમર સ્વિમિંગ પુલના પાણીની સપાટીથી 5 m ઉંચાઇએ આવેલ પાટિયા પરથી જંપ મારે છે. જો તેનો વેગ પાણીની સપાટીના સંપર્કમાં આવ્યા બાદ 0.4 s માં શૂન્ય થઈ જતો હોય તો આ સ્વિમર પર લાગતું સરેરાશ અવરોધક બળ ......N હશે.
  • 2500

  • 1500

  • 1000

  • 2000


Advertisement
19.
એક પરિમાણિમાં ગતિ કરતાં 10 g દળના એક પદાર્થનું વેગમાન સમય સાથે bold P bold space bold equals bold space bold alpha bold space bold plus bold space bold βt to the power of bold 2 અનુસાર બદલાય છે.જ્યાં bold alpha bold space bold equals bold space bold 3 bold space bold Ns to the power of bold minus bold 1 end exponent તથા bold beta bold space bold equals bold space bold 2 bold space bold Ns to the power of bold minus bold 2 end exponent છે, તો t = 3 s સમયે પદાર્થ પર લાગતું બળ તથા પ્રારંભથી લઈને 3 s સુધીમાં પદાર્થ પર લાગતાં સરેરાશ બળ અનુક્રમે ........ અને ..... . 
  • 0, 6 N

  • 6 N, 12 N

  • 12 N, 6 N

  • 0, 12 N


20. 30 ms-1 ના પ્રારંભિક વેગથી ગતિ કરતાં 70 g દળના એક પદાર્થ પર લાગતાં બળ વિરુદ્વ સમયનો આલેખ આકૃતિમાં  દર્શાવેલ છે, તો t = 4 s સમયે આ પદાર્થનો વેગ ........ ms-1 થશે.

  • 100

  • 70

  • 40

  • 30


Advertisement

Switch