Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ગુરુત્વાકર્ષણ

Multiple Choice Questions

11.
હવામાં એકબીજાથી r અંતરે રાખેલા m અને M દળના બે ગોળાઓ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ F છે. હવે આ જ ગોળાઓને 5 જેટલું વિશિષ્ટ ગુરુત્વ ધરાવતા પ્રવાહીમાં r અંતરે મૂકતા લાગતું ગુરુત્વાકર્ષી બળ .......
  • F

  • 5F

  • straight F over 25
  • straight F over 5

12.
એક વ્યક્તિ એક ગ્રહ A પર 2m ઊંચો કૂદકો મારી શકે છે, તો આ જ વ્યક્તિ ગ્રહ B પર ....... ઊંચો કુદકો મારી શકે. ગ્રહ B ની ઘનતા અને ત્રિજ્યા અનુક્રમે ગ્રહ A ની ઘનતા અને ત્રિજ્યા કરતા bold 1 over bold 4 અને bold 1 over bold 3 ગણા છે.
  • 24 m

  • 36 m

  • 15 m

  • 18 m


13.
પૃથ્વીની સપાટી  પર એક પદાર્થનું વજન 81 kgf છે. તો મંગળ (ગ્રહ)ની સપાટી પર આ પદાર્થનું વજન ....... kgf. મંગળનું દળ અને ત્રિજ્યા એ પૃથ્વીના દળ અને ત્રિજ્યા કરતા અનુક્રમે bold 1 over bold 9 અને bold 1 over bold 2 ગણો છે.
  • 36

  • 40

  • 24

  • 162


14. બે ગ્રહોના દળોનો ગુણોત્તર 1:2 અને તેમના વ્યાસોનો ગુણોત્તર 1:3 છે. તેમની સપાટી પરના ગુરુત્વપ્રવેગમાં મૂલ્યોનો ગુણોત્તર = ....... 
  • 2:1

  • 9:2

  • 2:3

  • 3:2


Advertisement
15.
R ત્રિજ્યાની સપાટી પર રહેલા 1 kg દળવાળા પદાર્થ પર ગુરુત્વબળ 10 N છે, તો 100 kg દળવાળો ઉપગ્રહ જે પૃથ્વીના કેન્દ્રથી સરેરાશ bold 3 over bold 2 bold R અંતરે રહેલી કક્ષામાં ભ્રમણ કરતો હોય તો તેના પર લાગતું ગુરુત્વબળ ......
  • 500 N

  • 3.33 × 102 N

  • 4.44 × 102 N

  • 6.66 × 102 N


16. ગુરુત્વાકર્ષી બળ એ ..... પ્રકારનું બળ છે.
  • સંરક્ષી

  • અસંરક્ષી 

  • સ્થિતિ વિદ્યુતીય 

  • અપાકર્ષી 


17.
બે સમાન દળના કણ તેમની વચ્ચે લાગતા માત્ર પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળને લીધે R ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે છે, તો દરેક કણની ઝડપ ......
  • fraction numerator square root of 4 space straight G space straight m end root over denominator straight R end fraction
  • square root of fraction numerator straight G space straight m over denominator 2 space straight R end fraction end root
  • 1 half fraction numerator square root of G space m end root over denominator R end fraction
  • fraction numerator 1 over denominator 2 straight R end fraction square root of fraction numerator 1 over denominator G space m end fraction end root

18.
જો પૃથ્વી સમગ્રપણે સીસા નો જ બનેલો ગોળો હોત તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય .......... ms-2 (પૃથ્વીની ત્રિજ્યા = 6.4 × 106 m, G = 6.67 × 10-11 SI, સીસાની સાપેક્ષ ઘનતા= 11.3)
  • 22.21

  • 34.49

  • 28.72

  • 14.67


Advertisement
19.
પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ઉપગ્રહ પર લાગતુ કેન્દ્રગામી બળ F તથા પૃથ્વીને કારણે ઉપગ્રહ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ પણ F છે, તો ઉપગ્રહ પર લાગતું પરિણામી બળ .......
  • 2F

  • શુન્ય

  • square root of 2 F
  • F


20.
જો પૃથ્વીની ત્રિજ્યા હાલની ત્રિજ્યા કરતા ત્રણ ગણી કરવામાં આવે, તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય બદલાય નહી (અચળ રહે) તે માટે પૃથ્વીની ઘનતાના મૂલ્યમાં આશરે ......
  • 67 % જેટલો વધારો કરવો પડે.

  • 67 % જેટલો ઘટાડો કરવો પડે.

  • 33 % જેટલો ઘટાડો કરવો પડે.

  • 33 % જેટલો વધારો કરવો પડે.


Advertisement

Switch