Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ભૌતિકવિજ્ઞાન અને માપન

Multiple Choice Questions

111. 76 cm પારાના સ્થંભની ઊંચાઇ જેટલું દબાણ MKS પદ્વતિમાં ......... Nm2 થાય ? પારાની ઘનતા પારાની ઘનતાbold rho bold space bold equals bold space bold 13 bold. bold 6 bold space bold g bold space bold cm to the power of bold minus bold 3 end exponent લો.
  • 76 × 10-2

  • 7.6 × 105

  • 1.103 × 105

  • 1.01 × 10-5


112.
વર્નિયર કેલિપર્સમાં મુખ્ય સ્કેલના એક વિભાગનું માપ x cm છે. વર્નિયસ સ્કેલના n વિભાગ મુખ્ય સ્કેલના n-1વિભાગ સાથે બંધબેસતા આવે છે, તો વર્નિયર કેલિપર્સનનું લઘુતમ માપ ...... cm થાય.
  • fraction numerator nx over denominator straight n minus 1 end fraction
  • straight x over straight n
  • fraction numerator straight x over denominator straight n minus 1 end fraction
  • open parentheses fraction numerator straight n minus 1 over denominator straight n end fraction close parentheses x

113.
એક ગોળાનો વ્યાસ માપવા માટે 0.5 mm પેચ અંતર ધરાવતા અને વર્તુળાકાર સ્કેલ પર 50 કાપા ધરાવતા માઇક્રોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ માઇક્રોમીટર સ્કૂલની લઘુતમ માપશક્તિ.....
  • 0.05 cm

  • 0.01 cm

  • 0.1 cm

  • 0.001 cm


114. એક સ્પેક્ટ્રોમીટરના વર્નિયસ સ્કેલના 29 કાપા એ તેના મુખ્ય સ્કેલના 30 કાપા સાથે બંધબેસતા આવે છે. જો તેના મુખ્ય સ્કેલના એક વિભાગનું મૂલ્ય 0.5degree હોય, તો તેનું લઘુતમ માપ.......
  • એક મિનિટ

  • અડધી મિનિટ

  • 1degree

  • 0.5degree


Advertisement
115.
0.01 mm નું લઘુતમ માપ ધરાવતા માઇક્રોમિટર વડે તારનો વ્યાસ માપવામાં આવે છે. મુખ્ય સ્કેલનું વાચન 0 mm અને વર્તળાકાર સ્કેલનું વાચન 48 કાપા છે, તો તારનો વ્યાસ ......
  • 0.24 mm

  • 0.0048 cm

  • 0.48 cm

  • 0.48 cm


116. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી યોગ્ય વિકપ પસંદ કરો :

વિધાન : પ્રકાશવર્ષ અને તરંગલંબાઇ બંને અંતર દર્શાવે છે.
કારણ : બંને સમયના પરિણામ છે.

  • કારણ અને વિધાન બંને સાચા છે, કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • કારણ અને વિધાન બંને સાચા છે, પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંંતુ કારણ સાચું છે.


117. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી યોગ્ય વિકપ પસંદ કરો :

વિધાન : દ્વષ્ટિસ્થાનભેદની રીતથી 100 પ્રકાશવર્ષ દૂર આવેલા તારાઓના અંતર માપી શકતા નથી.
કારણ : દ્વષ્ટિસ્થાનભેદકોણ ચોકસાઇપુર્વક માપી શકતો નથી.

  • કારણ અને વિધાન બંને સાચા છે, કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • કારણ અને વિધાન બંને સાચા છે, પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંંતુ કારણ સાચું છે.


118. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી યોગ્ય વિકપ પસંદ કરો :

વિધાન : પૃષ્ઠતાણ અને પૃષ્ઠઊર્જાનાં પરિમાણો સમાન છે.
કારણ : કારણ કે બંનેના SI એકમ સમાન છે.

  • કારણ અને વિધાન બંને સાચા છે, કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • કારણ અને વિધાન બંને સાચા છે, પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંંતુ કારણ સાચું છે.


Advertisement
119. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી યોગ્ય વિકપ પસંદ કરો :

વિધાન : y = A sin (straight omegat - kx) માં (bold omegat - kx) એ પરિમાણરહિત છે.
કારણ : કારણ કે k નું પારિમાણિક સૂત્ર MdegreeL1Tdegree છે.

  • કારણ અને વિધાન બંને સાચા છે, કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • કારણ અને વિધાન બંને સાચા છે, પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંંતુ કારણ સાચું છે.


120. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી યોગ્ય વિકપ પસંદ કરો :

વિધાન : બધાં જ માપનોમાં છેલ્લો સાર્થક અંક વધારે અચોક્કસ હોય છે.
કારણ : d = 0.9 m, d = 0.90 mઅને d = 0.900 m ના ત્રણ માપનમાં છેલ્લું માપન d = 0.900 m વધારે ચોક્કસ છે.

  • કારણ અને વિધાન બંને સાચા છે, કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • કારણ અને વિધાન બંને સાચા છે, પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંંતુ કારણ સાચું છે.


Advertisement

Switch