Important Questions of વિદ્યુત ચુંબકીય તરંગો for JEE Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિદ્યુત ચુંબકીય તરંગો

Multiple Choice Questions

11.

સૂર્યથી પૃથ્વી પર પહોંચતાં સૂર્યપ્રકાશના એકરંગી વિદ્યુત ચુંબકિય તરંગની તીવ્રતા છે. આ તરંગના ચુંબકિયક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય ……T હશે.

  • 2.6 space space 10 to the power of negative 4 end exponent
  • 4.2 × 10-6

  • 3.4 × 10-6

  • 5 × 104


12.
વિદ્યુત ચુંબકિય તરંગોની સરેરાશ તીવ્રતા તરંગના કંપવિસ્તારના વર્ગમા સપ્રમાણમાં હોય છે. આ સંબંધમાં આવતા સપ્રમાણના એકમનું પારિમાણિક સૂત્ર ......... થશે. 
  • M1 L2 T-3 A-2

  • M1 L2 T3 A-2

  • M-1 L-2 T3 A2

  • M-1 L-2 T3 A-2


13.
શૂન્યાવકાશમાંથી પસાર થતાં વિદ્યુત ચુંબકિય તરંગને R = E0 (kx - ωt) વડે આપી શકાય છે, તો નીચે પૈકીની .......... ભુતિકરાશિ તેની તરંગલંબાઈથી સ્વતંત્ત્ર હશે.
  • k

  • ω

  • ωk

  • straight k over straight omega

14.
50 W જેટલી વિકિરણ ઊર્જા આપાત થાય છે. જો બધે જ ઊર્જાનુ સંપૂર્ણ શોષણ થતું હોય, તો Erms અને Brms નાં મૂલ્યો અનુક્રમે ....... Vm-1 અને ........ T થાય. 
  • 21, 7 × 10-8

  • 18, 6 × 10-8

  • 27, 9 × 10-8

  • 15, 5 × 10


Advertisement
15.
bold increment bold space bold Vજેટલા સૂક્ષ્મ કદમાંથી પસાર થતાં વિદ્યુતચુંબકિય તરંગોની ઊર્જા આ કદ સાથે સંકળાય છે. ત્યારે આઉર્જાનાં દોલનોની આવૃત્તિ ........ હશે.
  • શૂન્ય 

  • તરંગોની આવૃત્તિ કરતાં બમણી 

  • તરંગોની આવૃત્તિ કરતાં અડધી 

  • તરંગોની આવૃત્તિ જેટલી જ 


16. જો ચુંબકિય એક ધ્રુવનું અસ્તિત્વ હોય, તો નીચે આપેલ મેક્સવેલ સમીકરણો પૈકી કયા સમીકરણમાં ફેરફાર થઈ શકે ? 
  • contour integral space E with rightwards arrow on top space times space d space alpha with rightwards arrow on top space equals space q subscript m over epsilon subscript 0
  • contour integral space E with rightwards arrow on top space times space d space straight l with rightwards arrow on top space equals space q subscript m over epsilon subscript 0
  • contour integral space E with rightwards arrow on top space times space d space alpha with rightwards arrow on top space equals space 0
  • mu subscript 0 omega subscript 0 space contour integral space E with rightwards arrow on top space times space d space alpha with rightwards arrow on top space equals space q subscript m over epsilon subscript 0

17.
એક વિદ્યુત ચુંબકિય તરંગનું વિદ્યુતક્ષેત્રનું સમીકરણ bold E bold space bold equals bold space bold 50 bold space bold sin bold space open square brackets bold omega bold space open parentheses bold t bold minus bold x over bold c close parentheses close square bracketsવડે આપી શકાય છે. આ તરંગની 50 cm લાંબા અને 20 mm આડછેદનું ક્ષેત્રફળ ધરાવતાં નળાકારમાં ઉર્જા ........... થશે.
  • 5 × 10-12

  • 5.5 × 10-12

  • 7.5 × 10-12No

  • 4.5 × 10-12


18.
1.5 વક્રિભવનાંક ધરાવતાં માધ્ય્મના દાઈ ઈલેક્ટ્રિક-2 હોય, તો આ માધ્યમની પરમિએબિલિટી ........ TmA-1 હોય. (μ0 = 4bold pi × 10-7 TmA-1)
  • 5 straight pi space cross times space 10 to the power of negative 7 end exponent
  • 5 straight pi space cross times space 10 to the power of 7
  • 4.5 straight pi space cross times space 10 to the power of negative 7 end exponent
  • 0.45 space straight pi space cross times space 10 to the power of negative 7 end exponent

Advertisement
19.
પૃથ્વીની સપાટી પર આપાત થતા સૂર્યપ્રકાશની સરેરાશ તીવ્રતા 1480 Wm-2 છે, તો તે પૃથ્વીની સપાટી પર .......... Pa દબાણ ઉત્પન્ન કરશે. (c =3 × 108 ms-1 લો.)
  • 4.93 × 10-6

  • 4.93 × 10-5

  • 49.3 × 107

  • 49.3 × 10-6


20.
એક વિદ્યુત ચુંબકિય તરંગના વિદ્યુતક્ષેત્રનું સમીકરણ E = 10 sin [ 30 × 1014 t - 107 x] છે, તો વિકિરણ વડે લાગતું દબાણ ..........
  • 442 × 1010 Pa

  • 4.42 × 10-10 Pa

  • 442 Pa

  • 4.42 × 10-8 Pa


Advertisement

Switch