Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

11.

દ્વિસંકરણ ના પ્રયોગમાં શુદ્ધ સમયુગ્મી સંતતિ કેટલી પ્રાપ્ત થઈ ?

  • ½

  • ¼

  • 1/8

  • 1/16


12.

જો AaBB X aaBB વચ્ચે સંકરણ યોજતા F1 પેઢીમાં કેવા પ્રકારની સંતતિ પ્રાપ્ત થાય છે ?

  • 3 AaBB : 1 aa BB 

  • 1 AaBB : 1 aa BB 

  • 1 Aa BB : 3 aa BB 

  • બધા જ Aa BB


13.
મૅન્ડલના દ્વિસંકરણના પ્રયોગમાં F2 પેઢીમાં પ્રાપ્ય સંતતિમાંથી કુલ કેટલી સંતતિ લીલા રંગના બીજવાળી પ્રાપ્ય થઈ ? 
  • 2

  • 4

  • 6

  • 8


14.

મૅન્ડલ જુદાં-જુદાં વટાણાનાં સાત લક્ષણો પ્ર પ્રયોગો યોજયાં, જેમાં પુષ્પ, શીંગ અને બીજ માટેનાં લક્ષણો કેટલા કેટલા હતાં ?

  • 1,2,2

  • 1,1,2

  • 2,2,2

  • 2,2,1


Advertisement
15.

એક ખેડુતે 20 મકાઈ દાણા જમીનમાં વાવ્યાં. તેમાંથી 140 ઉંચા છોડ થયાં, જ્યારે 40 નીચા મકાઈના છોડ પ્રાપ્ત થયા તો તે છોડનું જનીનબંધારણ કયું હોઈ શકે ?

  • TT અને Tt 

  • Tt અને tt

  • TT, Tt, tt 

  • TT અને tt 


16.

જ્યારે AABB નું સંકરણ aabb સાથે યોજવામાં આવે, તો F2 પેઢીમાં AaBb નું પ્રમાણ કેટલું પ્રાપ્ત થશે ?

  • 4/16

  • 1/16

  • 2/16

  • 8/16


17.

પિતૃસમયુગ્મી પ્રભાવી છે કે વિષમયુગ્મી પ્રભાવી તે જાણવા માટે યોજવામાં આવતું સંકરણ :

  • ટેસ્ટ ક્રૉસ 

  • દ્વિસંકરણ

  • એક સંકરણ 

  • બેકક્રોસ 


18.

લીલા રંગની આંખનો રંગ બદામી રંગની આંખથી પ્રચ્છન્ન છે. જો પુત્રને બદામી રંગની આંખ, હોય તેની માતાને લીલા રંગની આંખ હોય, તો તેના પિતાની આંખનો રંગ કેવો હોય ?

  • લીલો 

  • ભૂરો

  • કાળો 

  • બદામી 


Advertisement
19.

મૅન્ડલ શુદ્ધ સફેદ પુષ્પવાળ વટાણાના છોડનું સંકરણ શુદ્ધ લાલ રંગના પ્રભાવી છોડ સાથે કરાવ્યું, તો F1 પેઢીમાં કઈ સંતતિ પ્રાપ્ત થઈ હશે ? 

  • 75% લાલ, 25% સફેદ 

  • બધા જ સફેદ

  • 50% સફેદ, 50% લાલ 

  • બધા જ લાલ 


20.

જો મૅન્ડલના દ્વિસંકરણના પ્રયોગમાં બે લક્ષણો એક બીજાં સાથે જોડાયેલ હોય, તો F2 પેઢીમાં પ્રાપ્ય પરિણામો ધારણા મુજબ ન મળ્યાં આ માટે શું કહી શકાય ?

  • જનીનો મુક્તવિશ્ર્લેષણ પામ્યા 

  • પ્લીઓટ્રોપિઝમ

  • વિશ્ર્લેષણનો નિયમ 

  • પ્રભાવીપણાનો સિદ્ધાંત 


Advertisement