Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

321.

થેલેસેમિયા શાનું ઉદાહરણ છે?

  • સ્થાનાંતરણ અને સંક્રમણ

  • ટ્રાન્સવર્ઝન

  • પોઈન્ટ મ્યુટેશન

  • ફ્રેમ શિક્ટ વિકૃતિ


322.

HNO2 અને પારજાંબલી કિરણો દ્વારા એડીનાઇન અને ગ્વાનીનું વિએમિનીકરણ થઈ શું ઉત્પન્ન થાય છે?

  • ઝેન્થીન અને યુરેસીલ

  • સાયટોસીન અને યુરેસીન

  • ઝેન્થીન અને હીપોઝેન્થીન


323.

સિકલ સેલ એનિમિયા શેનું ઉદાહરણ છે?

  • જીબરીશ વિકૃતિ

  • ફ્રેમ શિક્ટ વિકૃતિ 

  • પોઇન્ટ મ્યુટેશન

  • ખંડીય વિકૃતિ 


324.

કોણે જાણીતો “પ્રાકૃતિક પટનો પ્રયોગ” કર્યો?

  • હોલી, ખોરાના અને મથાઈ

  • જોશુઆ લેડરબર્ગ અને એસ્થર લેડરબર્ગ

  • નિરેનબર્ગ અને કોર્નબર્ગ

  • કોર્નબર્ગ અને લેડરબર્ગ 


Advertisement
325.

નીચેનામાંથી કયું આવરણ સ્કીનીંગ કારક પદાર્થ તરીકે પ્રાકૃતિક પટ્ટન પ્રયોગમાં વપરાય છે?

  • એમિનો એસિડ લાયસીન

  • એન્ટીબાયોટીક સ્ટ્રેપ્ટોનાયસીન

  • વિટામીન

  • સહકારકો અને સ્ટ્રેપ્ટોમાયસીન


326.

ફ્રેમ શિક્ટ વિકૃતિનો સથી અસરકારક ઉદાહરણ કયા રોગમાં શોધાયું?

  • થેલેસેમિયા

  • સિકલ સેલ એનિમિયા

  • રંતઅંધતા

  • લેશ નીહન સિન્ડ્રોમ (ખામી)


Advertisement