Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

Advertisement
1.

G1 તબક્કામાં કઈ ક્રિયા થાય છે ?

  • ઉત્સેચક, RNA, પ્રોટીન, સંશ્ર્લેષણ 

  • DNA નું સંશ્ર્લેષણ 

  • સૂક્ષ્મનલિકાનું સર્જન 

  • ઉપરોક્ત તમામ


2.

આંતરવસ્થા માટે અસત્યવિધાન જણાવો.

  • કોષનું કદ મોટું થાય. 

  • કોષકેન્દ્ર વિભાજન પામે.

  • DNA સ્વયંજનન પામે. 

  • તારાકેન્દ્ર બેવડાય. 

3. કોષચક્ર માટે અસત્યવિધાન કયું છે ? 
  • બે સફળ કોષવિભાજન વચ્ચેનો સમાગાળો

  • કોષની અંદર થતા શ્રેણીબદ્ધ ફેરફાર

  • કોષના દ્વિગુણને પ્રેરે. 

  • પ્રજનન કોષના ફલનને પ્રેરે. 


4.

રંગસુત્રને સ્પષ્ટ કઈ વસ્થા દરમિયાન નિહાળી શકાય છે ?

  • ભાજનાવસ્થા 

  • અંત્યાવસ્થા

  • ભાજનોત્તરવસ્થા 

  • પૂર્વાવસ્થા 


Advertisement
5.

વૃદ્ધિ માટે નીચે પૈકી કઈ પ્રક્રિયા જરૂરી છે ?

  • કોષનું વિભાજન થવું. 

  • કોષની જીર્ણતા.

  • કોષના જથ્થામાં વધારો 

  • જનીન દ્રવ્યનું પ્રાસ્થાપન થવું. 


6.

પૂર્વાવસ્થામાં ન બનતી હોય તેવી ઘટના કઈ ?

  • વિષુવવૃતિય તલનું નિર્માણ

  • રંગસુત્રનું લંબ ધરીએ સંકોચન 

  • દ્વિધ્રુવિય ત્રાકનું નિર્માણ 

  • કોષકેન્દ્રીકા, કોષકેન્દ્રપટલનો લોપ 


7.

રંગસુત્ર દ્રવ્ય કઈ અવસ્થામાં જોવા મળે છે ?

  • ભાજનોત્તરવસ્થા 

  • અંત્યાવસ્થા

  • આંતરાવસ્થા 

  • ભાજનાવસ્થા 


8.

નીચે પૈકી કયો તબક્કો આંતરાવસ્થાનો નથી ?

  • વિભાજન 

  • G1

  • G

  • S


Advertisement
9.

ત્રાકતંતુઓનું રંગસુત્ર સાથે જોડાણ દર્શાવતી રચના એટલે,

  • ભાજનાતલ 

  • કાઈનેટોકોર્સ 

  • સેન્ટ્રોમીટર 

  • ઉપર્યુક્ત તમામ


10.

સમભાજનના તબક્કાનો ક્રમ કયો ?

  • લેપ્ટોનીન- ઝાયગોટીન- પેકિટીન- ડિપ્લોટીન

  • પૂર્વાવ્સ્થા- ભાજનાવસ્થા- ભાજનોત્તરવસ્થા- અંત્યાવસ્થા

  • G1-S-G2-G2-m

  • આંતરાવસ્થા- ભાજનાવસ્થા- અંત્યાવસ્થા 


Advertisement