CBSE
કોષચક્રની સૌથી સક્રિય અવસ્થા.....
અંતરાપ્રાવસ્થા
પૂર્વાવસ્થા
ભાજનાવસ્થા
અંત્યાવસ્થા
નીચેનામાંથી વનસ્પતિકોષમાં કોષરસવિભાજનની રીત કઈ છે?
ખાંચનિર્માણ દ્વારા
સંકોચન દ્વારા
કોષ તકતીના નિર્માણ દ્વારા
A અને B બંન્ને
કોષચક્રની કઈ અવસ્થામાં કોષકેન્દ્ર મોટું બને છે?
S
M
G1
G2
અંતરાલાવસ્થા (ઇન્ટરકાઇનેસીસ) માં શું થાય છે?
સુષુપ્ત અવસ્થા
DNA-સ્વયંજનન
સંગસૂત્રનું દ્વિગુણન
દ્વિતીએય અર્ધીકરણ વિભાજનની તૈયાર
કોષકેન્દ્રનું વિભાજન એ ........... માં અપ્રત્યક્ષ છે.
અવખંડન
સૂત્રીભાજન
દ્વિભાજન
કલિકાસર્જન
“અસુત્રીભાજન” નામ કોણે આપ્યું?
એ. ફ્લેમિંગ
ફાર્મર
રેમેક
સ્ટ્રાસ બર્ગર
લાઇટ માઇક્રોસ્કોપ દ્વારા અંતરાવસ્થા કોષકેન્દ્રમાં શું જોઈ શકાય છે?
હિટરોક્રોમેટિન
રંગસૂત્રો
ન્યુક્લિઓઝોમ
રંગસૂત્રબિંદુ
કોષચક્રને ચાર અવસ્થામાં કોણે વહેંચી છે. (એટલે કે)?
હોવાર્ડ અને પેલ્ક
ફાર્મર
ડબલ્યુ. ફ્લેમિંગ
સ્ટ્રાસ બર્ગર
અર્ધીકરણ દ્વારા મનુષ્યનાં કોષમાં કુલ કેટલા રંગસુત્રો બનશે?
23
46
69
100
62 પરાગરજના નિર્માણ માટે ઓછામાં ઓછા કેટલા અર્ધીકરણ વિભાજનની જરૂર પડે?
15
16
31
62