CBSE
આપેલી આકૃતિમાં નિર્દેશિત ભાગ શું કહે છે ?
દ્વિધ્રુવિયત્રાક
દોહિત્ર એકલસુત્ર
કાઈનેટોકર
તારાકેન્દ્ર
આપેલ આકૃતિ કઈ અવસ્થાની છે ?
ભાજનોત્તરવસ્થા
અંત્યાવસ્થા
G1
G2
નિર્દેશિત a ભાગ શું છે ?
દ્વિધ્રુવિયત્રાક
દોહિત્ર એકલસુત્ર
તારાકેન્દ્ર
કાઈનેટોકર
નિર્દેશિત a ભાગ શું છે ?
વિભાજન ખાંચ
આયામ ખાંચ
અનુપ્રસ્ય ખાંચ
વિખંડન ખાંચ
આપેલ આકૃતિ કઈ અવસ્થાની છે?
મધ્યાવસ્થા
પ્રારંભિક પૂર્વાવસ્થા
આંતરાવસ્થા
અંતિમવસ્થા
આપેલી આકૃતિ શેની છે ?
આંતરાવસ્થાના તબક્કા
અર્ધીકરણના તબક્કા
કોષવિભાજનના તબક્કા
કોષચક્રના તબક્કા
નિર્દેશિત a, b, અને c ભાગ જણાવો.
કોષવૃદ્ધિ પામે, કોષ આગળ વધે, સ્વયંજનન DNA
ચક્રની શરૂઆત, કોષવૃદ્ધિ પામે, સ્વયંજનન DNA
ચક્રની શરૂઆત, કોષવૃદ્ધિ પમે, કોષ આગળ વધે.
વિશ્રામી અવસ્થા, કોષ આગળ વધે, વિભાજન માટે તૈયાર
આપેલ આકૃતિ કઈ અવસ્થાની છે ?
પ્રારંભિક પૂર્વવાસ્થા
મધ્યાવસ્થા
આંતરાવસ્થા
અંતિમ પૂર્વવાસ્થા
નિર્દેશિત a, b, અને c ભાગ જણાવો.
s તબક્કો, કોષવિભાજન, રંગસુત્ર અલગીકરણ
DNA સંશ્ર્લેષણ, બેવડાયેલા રંગસુત્ર સાથેનો કોષ, રંગસુત્રનું અલગીકરણ
રંગસુત્ર બેવડાવું, કોષવિભાજન, રંગસુત્રનું અલગીકરણ
DNA સંશ્ર્લેષણ, સમભાજન
આપેલ આકૃતિ કઈ અવસ્થાની છે ?
પ્રારંભિક પૂર્વાવસ્થા
આંતરાવસ્થા
પૂર્વાવસ્થા
અંતિમ પૂર્વાવસ્થા