Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : નિવસનતંત્ર

Multiple Choice Questions

181.

નીચેનામાંથી કયું નિવસનતંત્રનું અજારક ઘટક છે ?

  • વનસ્પતિઓ 

  • ફૂગ

  • બેક્ટેરિયા 

  • મુદુર્વરક 


182.

નીચેની કઈ પ્રક્રિયા પોષણ સંરક્ષણમાં મદદ કરે છે ?

  • ધોવાણ 

  • નાઈટ્રીફિકેશન

  • મિશ્રલિભવન 

  • ખનીજીકરણ 


183.

નીચેનામાંથી કયું પોષક ચક્રનો અવસાદી પ્રકાર રજુ કરે છે ?

  • સ્યુકોમોનાસ

  • નાઈટ્રોજન 

  • કાર્બન 

  • રાઈઝોલીયમ 


184.

તૃણાહારી દ્વારા શ્વસનમાં ઉપયોગ કરાતો પરિચિત ઊર્જાનો અપૂર્ણાંક શું છે ?

  • 20% 

  • 30% 

  • 40% 

  • 60%


Advertisement
185.

કોલમ 1 અને કોલમ 2 સાથે સરખાવો. 

  • 1-b, 2-c, 3-a, 4-d

  • 1-d, 2-a, 3-c, 4-b

  • 1-d, 2-a, 3-b, 4-c 

  • 1-a, 2-b, 3-c, 4-d 


Advertisement