Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પાચન અને અભિશોષણ

Multiple Choice Questions

Advertisement
1.

યકૃતમાં જોવા મળતા ચોક્કસ પ્રકારના કોષો કયા છે ?

  • CI-કોષો 

  • કોષો

  • યકૃતકોષો 

  • bold beta-કોષો

2.

બિલિરુબિન અને બિલિવર્ડીન શેમાં આવેલા છે ?

  • પિત્તરસ 

  • સ્વાદુરસ 

  • રુધિર

  • લાળરસ 


3. 16 વર્ષના તૌણ માટે દંતસુત્ર કયું છે ? 
  • bold 2102 over bold 2102
  • bold 2023 over bold 2023
  • bold 2123 over bold 2123
  • bold 2122 over bold 2122

4.

ઈન્વર્ટેઝ એ કોનું હાઈડ્રોલિસિસ કરે છે ?

  • સુક્રોઝમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ 

  • સ્ટાર્ચમાંથી સુક્રોઝ

  • ગ્લુકોઝમાંથી સુક્રોઝ 

  • સ્ટાર્ચમાંથી માલ્ટોઝ 


Advertisement
5.

ટ્રિપ્સીનનો સ્ત્રાવ કોના દ્વારા કરવામાં આવે છે ?

  • જઠર 

  • પક્વાશય

  • યકૃત 

  • સ્વાદુપિંડ 


6.

હાઈડ્રોક્લોરિક ઍસિડનો સ્ત્રાવ કોના દ્વારા કરવામાં આવે છે ?

  • ઓક્ઝોન્ટિક કોષો

  • ગ્લોબેટ કોષો 

  • ચીફ કોષો 

  • પેનેથ કોષો 


7.

લૅગરહાન્સના કોષપુંજો

  • પિટ્યુટરીમાં આવેલ વિશિષ્ટ વિસ્તાર છે. 

  • મુત્રપિંડમાં આવેલી નલિકા છે.

  • સ્વાદુપિંદમાં આવેલ નલિકાવિહીન ગ્રંથિ છે. 

  • રૂપાંતરિત લસિકાગ્રંથિ છે. 


8.

ઉપકર્ણ લાળ્ગ્રંથિ ક્યાં આવેલી છે ?

  • કાનની નીચે 

  • જીભની નીચે

  • આંખના ડોળાની નીચે 

  • જડબાની નીચે 


Advertisement
9.

પિત્તરસ માટે કયું વિધાન ખોટું છે ?

  • તે પિત્તરંજકો ધરાવે છે.

  • તે માત્ર શર્કરાના સામાન્ય પાચન માટે જ મહત્વનું છે.

  • તે ચરબીના પાચન માટે આવશ્યક છે. 

  • તે પિત્તનાશયમં સંગ્રહ પામેલ હોય છે. 


10. 5 થી 6 વર્ષના બાળકનું દંતસુત્ર કયું છે ? 
  • bold 2102 over bold 2102
  • bold 2012 over bold 2102
  • bold 2120 over bold 2120
  • bold 2012 over bold 2012

Advertisement