Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

Advertisement
1.

રુધિરવાહિની કયા કોષોની બનેલી છે ?

  • લાદીસમ અધિચ્છદ

  • સ્તંભાકાર અધિચ્છદ 

  • સંયોજકપેશી 

  • સરળ સ્નાયુપેશી 


2.

ગ્લોબ્યુલિન જે મનુષ્યના રુધિરમાં આવેલ છે તે પ્રાથમિક રીતે કોની સાથે સંકળાયેલ છે ?

  • રુધિરમાં O2 ના વહનમાં 

  • રુધિર જામી જવાની ક્રિયામાં

  • શરીરની પ્રવાહીનો આસૃતિદાખ જાળવવા 

  • શરીરની પ્રતિકારકતા માટે 


3.

પક્ષ્મલ સ્તંભીય અધિચ્છદ કોષો મનુષ્યમાં ક્યાં જોવા મળે છે ?

  • જઠર અને અન્નનળી

  • શ્વાસવાહિની અને ફેલેપિયનનલિકા 

  • આંતરડું અને મૂત્રમાર્ગ  

  • કર્ણનલિકા અને જઠરની દીવાલ


4.

અસ્થ્બંધ એ........

  • સ્થિતિસ્થાપક વિનાની સફેદ તંતુપેશી 

  • સફેદ સ્થિસ્થાપક તંતુનું રૂપાંતર છે.  

  • પીળા સ્થિતિસ્થાપક તંતુનું રૂપાંતર છે.

  • આમાંથી એક પણ નહિ.


Advertisement
5.

તંતુઘટક પેશી કોને જોડવાનું કાર્ય કરે છે ?

  • સમગ્ર સ્નાયુતંતુઓને 

  • અસ્થિ સાથે સ્નાયુઓને

  • અસ્થિથી અસ્થિ સથે 

  • ચરબીને સ્નાયુ સાથે 


6.

રેખિત સ્નાયુઓનું સંકોચનશીલ પ્રોટીન જે ATPase ની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે, તે........

  • ટ્રોપોમાયોસિન 

  • માયોસિન

  • એક્ટિન 

  • ટ્રોપોનિન 


7.

વાયુકોષ્ઠના સ્તરમાં આવેલી પેશી કઈ છે ?

  • પક્ષ્મલ અધિચ્છદ પેશી

  • સરળ અધિચ્છેદ પેશી 

  • ઘનાકાર અધિચ્છદ પેશી 

  • લાદીસમ અધિચ્છદ પેશી 


8.

કોલેજન એ........

  • ગ્લોબ્યુલર પ્રોટીન 

  • તંતુપ્રોટીન

  • લિપિડ 

  • કાર્બોહાઈડ્રેટ 


Advertisement
9.

અસ્થિના આધારદ્રવ્ય ઘટ્ટ સ્વરૂપે હોય છે, તેને શું કહે છે ?

  • ઓસ્ટ્રિઓબ્લાસ્ટ્સ 

  • કોન્ડ્રોક્લાસ્ટ્રસ 

  • ઓસ્ટિઓસાઈટ્સ

  • ઓસ્ટિઆકલાસ્ટ્રસ 


10.

નીચેનામાંથી શું સંયોજકપેશીમાં જોવા મળતું નથી ?

  • પ્રવાહી

  • કોલેજનતંતુ 

  • આધારકલા 

  • હાયલ્યુરોનિક ઍસિડ 


Advertisement