Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

301.

એમ્બિસ્ટોમાના, એક્સોલૉટલ ડિમ્ભ કાયાંતરણની ક્રિયામાં નિષ્ફળ જોવા મળે, તેનું કારણ ..........

  • પાણીમાં Ca અને Mg આયનોની ઉણપ 

  • પાણીમાં Na અને K ની ઓછી સાંદ્રતા

  • પાણી કે ખોરાકમાં આયોડિનની ઉણપ 

  • પાણીમાં ફોસ્ફરસની ગેરહાજરી 


302.

............... માં ઉભયજીવીઓ જોવા મળતા નથી.

  • જમીન પર 

  • મીઠા પાણીમાં 

  • પાણીમાં અને જમીન પર બંને 

  • દરિયામાં


303.

સૂક્ષ્મ ત્વચીય ભીંગડાયુક્ત જીવીત ઉભયજીવી કયું છે ?

  • ઈકથીયોફિસ 

  • સિરેન

  • એમ્ફિયુમા 

  • એક્સોલોટલ ડિમ્ભ 


304.

ડિમ્ભ અવસ્થાનું હંગામી કે કાયમી લંબાવું એ ........... છે.

  • ચિરડિમ્ભતા 

  • અનિષેકજનન

  • સરપંચના વિકાસ 

  • ભ્રુણજનન 


Advertisement
305.

દેડકામાં લાક્ષનિક કશેરૂકાનો ............. પ્રકાર આવેલો છે.

  • ઉભયગર્તી 

  • ઓપિસ્થોસીલસ

  • ગર્તવિહિન 

  • અગ્રગર્તી


306.

નીચેનામાંથી કયા પ્રાણીની ત્વચામાં ત્વચીય ભીંગડાં જોવા મળે છે ?

  • દેડકો 

  • સાલામેન્ડા

  • બુફો 

  • યુરિયોટેફલસ


307.

................. ઉપાંગવિહિન ઉભયજીવીઓ છે.

  • ન્યુટ અને એમ્ફિયુમા 

  • નેકટરસ અને એમ્બીસ્ટોમા

  • સાલામેન્ડર અને સિરેન 

  • ઈક્ટિયોફિસ અને યુરિયોટીફલસ 


308.

નીચેનામાંથી કયા ઉભયજીવીમાં જીવનપર્યત પુચ્છ આવેલી હોય છે ?

  • સાલામેન્ડ્રા 

  • એમ્બિસ્ટોમા 

  • નેકટરસ 

  • ઉપરનાં બધાં જ


Advertisement
309.

નીચેનામાંથી કયું પાણી “Water – dog” કહેવાય છે ?

  • પેટ્રોમાયઝોન 

  • ડોગ ફિશ

  • નેકટરસ 

  • એક્ઝોલોટલ ડિમ્ભ 


Advertisement