Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-II (દેડકો)‌

Multiple Choice Questions

11.

દેડકાની ત્વચાને અનુલક્ષીને સાચું વિધાન કયું છે ?

  • ત્વચા ભેજયુક્ત, લીસી, સૂકી અને બાહ્ય કંકાલ ધરાવે છે.

  • ત્વચા ભેજવિનાની, લીસી, સૂકી અને બાહ્યકંકાલ વગરની હોય છે. 

  • ત્વચા ભેજયુક્ત, લીસી, ચીકણી, અને બાહ્ય કંકાલ ધરાવે છે.

  • ત્વચા ભેજયુક્ત, લીસી, ચીકણી અને બાહ્યકંકાલ વગરની હોય છે. 


12.

દેડકાની ત્વચાનું બહારનું સ્તર x અને અંદરનું સ્તર y નું હોય છે.

  • x=અધિચર્મ, y=નિર્ચમ 

  • x=સઘનસ્તર, y=અંકુરાગીયસ્તર

  • x=નિર્ચમ, y=અધિચર્મ 

  • x=શિથિલસ્તર, y=શૃંગીયસ્તર 


13.

દેડકાની ત્વચાના અધિચર્મમાં કયું સ્તર નિર્જીવ થઈ સમયાંતરે દૂર થાય છે ?

  • સઘનસ્તર

  • શૃંગીયસ્તર 

  • શિથિલસ્તર 

  • અકુંરણીગીસ્તર 


14.

દેડકાનાં અંકુરણીયસ્તરમાં કઈ પેશીના કોષો આવેલા હોય છે ?

  • પક્ષ્મલ અધિચ્છદ 

  • લાદીસમ અવિચ્છદ 

  • સ્તંભાકાર અધિચ્છદ

  • ઘનાકાર અધિચ્છદ 


Advertisement
15.

દેડકાની ત્વચાનું અધિચર્મ x પેશીનું અને નિર્ચમ y પેશીનું બનેલું હોય છે.

  • x=અધિચ્છદપેશી, y=સંયોજનપેશી 

  • x=અધિચ્છદપેશી, y=સ્નાયુપેશી 

  • x=ચેતાપેશી, y=સંયોજકપેશી

  • x=સંયોજનપેશી, y=અધિચ્છદપેશી


16.

દેડકાની ત્વચાનું શિથિલસ્તર માટે કયું વિધાન સત્ય છે ?

  • શિથિલસ્તર 

  • સઘનસ્તર 

  • અંકુરણીયસ્તર

  • શૃંગીયસ્તર 


17.

દેડકાની ત્વચાના સઘનસ્તર માટે કયું વિધાન સત્ય છે?

  • સંયોજકપેશીનું શિથિક જાળું, રુધિરવાહિનીઓ અને શ્ર્લેષ્મીગ્રંથિઓ ધરાવે છે.

  • સંયોજકપેશીનું શિથિલ જાળું, રુધિરવાહિનીઓ અને ચેતાઓ ધરાવે છે ? 

  • ગીચ સંયોજકપેશી, રુધિરવાહિનીઓ અને ચેતાઓ ધરાવે છે. 

  • સરળ સ્નાયુતંતુઓ, રુધિરવાહિનીઓ અને શ્ર્લેષ્મગ્રંથિઓ ધરાવે છે. 


18.

દેડકાની ત્વચાના સઘનસ્તર માટે કયું વિધાન સત્ય છે ?

  • ગીચ સંયોજકપેશી, રુધિરવાહિનીઓ અને શ્ર્લેષ્મગ્રંથિઓનું બનેલું છે.

  • ગીચ સંયોજકપેશી, સરળ સ્નાયુતંતુઓ, ચેતાઓ અને રુધિરવાહિનીઓનું બનેલું છે. 

  • ગીચ સંયોજકપેશી, સરળ સ્નાયુતંતુઓ અને રુધિરવાહિનીઓનું બનેલું છે. 

  • સંયોજકપેશીનું શિથિલ જાળું, ચેતાઓ અને રુધિરવાહિનીઓનું બનેલું છે. 


Advertisement
19.

દેડકાની ત્વચાનાં કાર્યોને અનુલક્ષીને ખોટું વિધાન કયું છે ?

  • એક એક સંવેદાંગ તરીકે કાર્ય કરતું નથી.

  • શરીરને ચોક્કસ આકાર અને પોત આપે છે. 

  • શરીરને બાહ્ય ઘટકો તેમજ ફૂગથી રક્ષણ આપે છે. 

  • તે મુખ્ય શ્વસન અંગ તરીકે વર્તે છે. 


20.

દેડકામાં જઠરના મોટા અગ્રભાગને x અને પાછલા સાંકડા ભાગને y કહે છે.

  • x=હદયગામી જઠર, y=મધ્યઠર

  • x=નીજઠર, y=હદયગામી જઠર 

  • x=મધ્યજઠર, y=નિજઠર 

  • x=હદયગામી જઠર, y=નિજઠર 


Advertisement