Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યવિદ્યા અને અંત:સ્થ રચના-II (દેડકો)‌

Multiple Choice Questions

Advertisement
1.

નીચે પૈકી કયું દેડકાનું લક્ષણ નથી ?

  • દેડકાની ત્વચા ભેજયુક્ત, લીસી, ચીકણી અને બાહ્ય કંકાલ વગરની હોય છે.

  • હદય ત્રિખંડી છે. 

  • યકૃત અને પૂત્રપિંડ નિવાહિકાતંત્રની હાજરી 

  • દરેક અગ્રઉપાંગમાં પાંચ આગળી અને તે લાંબી હોય છે.


2. નીચે પૈકી કયું પ્રાણી ત્વચા દ્વારા શ્વસન કરે છે ? 
  • સાસલું

  • દેડકો 

  • વંદો 

  • ઉંદર 


3.

નીચે પૈકી કયો વિકલ્પ રાના ટાઈગ્રીનાના વર્ગીકરણનો પ્રજાતિ સુધીનો સાચો ક્રમ છે ?

  • મેરુદંડી, ઉભયજીવી, હતુધારી, પૃષ્ઠવંશી, એન્યુરા, ટ્રાઈગ્રીના 

  • હતુધારી, પૃષ્ઠવંશી, મેરુદંડી, રાના, ટાઈગ્રીના

  • મેરુદંડી, પૃષ્ઠવંશી, હનુધારી, ઉભયજીવી, એન્યુરા, ટ્રાઈગ્રીના 

  • મેરુદંડી, પૃષ્ઠવંશી, ઉભયજીવી, હતુધારી, રાના 


4. દેડકાની ત્વચામાં આવેલી ગ્રંથિ કઈ છે ? 
  • શ્ર્લેષ્મગંથિ 

  • સ્નિગ્ધ ગ્રંથિ 

  • પ્રસ્વેદગ્રંથિ 

  • પ્રસ્વેદગ્રંથિ, શ્ર્લેષ્મગ્રંથિ


Advertisement
5. દેડકામાં પિત્તાશય નીચે પૈકી કયું કાર્ય કરતું નથી ? 
  • જઠરપાકની આમ્લીયતા દૂર કરે. 

  • સૂક્ષ્મ જીવોનો નાશ કરે. 

  • ચરબીનું તૈલોદીકરણ 

  • સાબુનિકરણ 


6.

દેડકો ઉભયજીવી છે, કારણ કે........

  • તે ભૂમિ અને પાણી બંન્નેમાં વસવાટ કરે છે. 

  • તેને પૂંછડી અને ગરદન નથી.

  • તેને ફેફસાં નથી. 

  • તેના ટેડપોલ અવસ્થા જલજ છે. 


7.

દેડકાની ત્વચા શેમાં મદદ કરે છે ?

  • શ્વસન 

  • રક્ષણ 

  • પાણીનું શોષણ 

  • આપેલ તમામ 


Advertisement